એકલો એકલો ફર્યા કરે છે આભ માં આ ચાંદ, નક્કી રાતભર | ગુજરાતી શાયરી અને

"એકલો એકલો ફર્યા કરે છે આભ માં આ ચાંદ, નક્કી રાતભર ઉષા ને શોધ્યા કરે છે આ ચાંદ..! રાત ને પણ અજવાળી કરી દે છે આ ચાંદની , નક્કી રાતભર કોઈની યાદમાં બળે છે આ ચાંદ..! વાદળો સાથે છુપાછુપી રમે છે આ ચાંદ, ને તારલાઓ ને ઈર્ષામાં બાળે છે આ ચાંદ..! આભમાં લાગે જાણે હોય તારા લલાટ ની કોઈ બિંદી, પૂનમની આ રાત ને શોભાવે છે આ ચાંદ..! ઉછીના કિરણો લઈને રૌશન કરે છે રાત ને , સૂરજદાદા થી એટલે જ નાસતો ફરે છે એ ચાંદ..! ઇમરાન પઠાણ 'અમન' ©imran pathan"

 એકલો એકલો ફર્યા કરે છે આભ માં આ ચાંદ,
નક્કી રાતભર ઉષા ને શોધ્યા કરે છે આ ચાંદ..!

રાત ને પણ અજવાળી કરી દે છે આ ચાંદની , 
નક્કી રાતભર કોઈની યાદમાં બળે છે આ ચાંદ..! 

વાદળો સાથે છુપાછુપી રમે છે આ ચાંદ,
ને તારલાઓ ને  ઈર્ષામાં બાળે છે આ ચાંદ..!

આભમાં લાગે જાણે હોય તારા લલાટ ની કોઈ બિંદી, 
પૂનમની આ રાત ને શોભાવે છે આ ચાંદ..!

ઉછીના કિરણો લઈને રૌશન કરે છે  રાત ને ,
સૂરજદાદા થી એટલે જ નાસતો ફરે છે એ ચાંદ..!
ઇમરાન પઠાણ 'અમન'

©imran pathan

એકલો એકલો ફર્યા કરે છે આભ માં આ ચાંદ, નક્કી રાતભર ઉષા ને શોધ્યા કરે છે આ ચાંદ..! રાત ને પણ અજવાળી કરી દે છે આ ચાંદની , નક્કી રાતભર કોઈની યાદમાં બળે છે આ ચાંદ..! વાદળો સાથે છુપાછુપી રમે છે આ ચાંદ, ને તારલાઓ ને ઈર્ષામાં બાળે છે આ ચાંદ..! આભમાં લાગે જાણે હોય તારા લલાટ ની કોઈ બિંદી, પૂનમની આ રાત ને શોભાવે છે આ ચાંદ..! ઉછીના કિરણો લઈને રૌશન કરે છે રાત ને , સૂરજદાદા થી એટલે જ નાસતો ફરે છે એ ચાંદ..! ઇમરાન પઠાણ 'અમન' ©imran pathan

#Moon આ ચાંદ..

People who shared love close

More like this

Trending Topic