પરીક્ષાઓના પેપર્સ લીક થતાં રહેશે અને તમારી લાચારી પર ક્રૂર મજાક થતી રહેશે
જો તમારી અંદર થોડી પણ સ્કીલ્સ છે તો ખાનગી ક્ષેત્રમાં પ્રયત્ન કરો .
સરકારી નોકરી સર્વેસર્વા નથી એને આપણા સમાજે બિનજરૂરી મહત્વ આપી રાખ્યું છે .
યુવાનીના આ વર્ષો આમ ન વેડફાય વધુમાં વધુ 2-3 વર્ષ પ્રયત્ન કરાય , પછી નવો રસ્તો શોધી લેવાય
સરકાર માઈબાપ છે એવી સામંતી માનસિકતામાંથી બહાર આવો
' લોકો સાહેબ કહેશે , જોબ સિક્યોરીટી મળશે ’ વગેરે છીછરાં આકર્ષણોને છોડો
તમારા વ્યક્તિત્વ વિકાસ પર ધ્યાન આપો
સરકારી નોકરી કરતાં બીજે અનેક ગણું વધારે મેળવી શકશો
જો આપણું ધાયું થાય તો ચિંતા કરવા ની જરૂર નહી કેમ કે આપડે ધાર્યું તે થવાનું જ છે.
અને આપણું ધાયું ના થાય તો ચિંતા કરવા ની જરૂર નહી કેમ કે આપણું ધાયું થવાનું જ નહિ.
માટે ચિંતા ના કરો. કોઈ ને કોઈ રસ્તો મળી જશે.
©HARIBHAI GOHIL
#crushedpaper