HARIBHAI GOHIL

HARIBHAI GOHIL Lives in Bhavnagar, Gujarat, India

i love my India

  • Latest
  • Popular
  • Video
#विचार   કોઈ સ્ત્રી દસ માણસની હાજરીમાં કોઈ વ્યકિત સાથે વાત કરેતો 
 સમાજ વાતો કરે, જો એ એકાંતમાં વાત કરે તો પણ સમાજ વાતો
 કરે, એ કોઈ સાથે ઉભા રહીને વાત કરે કે કયાંક બેસીને વાત કરશે, 
 તોય સમાજ વાતો કરશે એ ફેસબુક કે વોટ્સઅપ વાપરશે તો લોકોની
 નજરમાં ખરાબ ગણાશે, છતાં પસંદગીની વાત આવે ત્યારે મેચ્યોર
 જ જોઈએ, સ્ત્રી મૌન રહે તો એ ખોટી સાબિત ગણાય, ને સત્ય રજુ
 કરે તો એમ કહેવાય કે સાબિત એ લોકોને કરવું પડે જે ખોટા હોય. 
 જો એ તૈયાર થઈને જાય તો એને અધિરી કહેવાય અને ન તૈયાર
 થઈને જાય તો ફુવડ કહેવાય, સવાલ કરવાનો એને હક નથી પણ 
 જવાબ આપવો એ એની ફરજ છે, સમાધાન કરવું એ એને હક્ક નથી
 પણ સ્વીકારી લેવું એ એની ફરજ છે, નીચું જોઈને ચાલે, તો કંઈક 
 ખોટું કર્યું એમ સમજે ને ઉંચું જોઇને ચાલવા પર અભિમાનીકહેશે
 સમાજ, એ ઉંબરો ઓળંગે તો સમાજ વાતો કરે ને ઉંમર ઓળંગી
 જાય તો પણ સમાજ વાતો કરે.

©HARIBHAI GOHIL

કોઈ સ્ત્રી દસ માણસની હાજરીમાં કોઈ વ્યકિત સાથે વાત કરેતો સમાજ વાતો કરે, જો એ એકાંતમાં વાત કરે તો પણ સમાજ વાતો કરે, એ કોઈ સાથે ઉભા રહીને વાત કરે કે કયાંક બેસીને વાત કરશે, તોય સમાજ વાતો કરશે એ ફેસબુક કે વોટ્સઅપ વાપરશે તો લોકોની નજરમાં ખરાબ ગણાશે, છતાં પસંદગીની વાત આવે ત્યારે મેચ્યોર જ જોઈએ, સ્ત્રી મૌન રહે તો એ ખોટી સાબિત ગણાય, ને સત્ય રજુ કરે તો એમ કહેવાય કે સાબિત એ લોકોને કરવું પડે જે ખોટા હોય. જો એ તૈયાર થઈને જાય તો એને અધિરી કહેવાય અને ન તૈયાર થઈને જાય તો ફુવડ કહેવાય, સવાલ કરવાનો એને હક નથી પણ જવાબ આપવો એ એની ફરજ છે, સમાધાન કરવું એ એને હક્ક નથી પણ સ્વીકારી લેવું એ એની ફરજ છે, નીચું જોઈને ચાલે, તો કંઈક ખોટું કર્યું એમ સમજે ને ઉંચું જોઇને ચાલવા પર અભિમાનીકહેશે સમાજ, એ ઉંબરો ઓળંગે તો સમાજ વાતો કરે ને ઉંમર ઓળંગી જાય તો પણ સમાજ વાતો કરે. ©HARIBHAI GOHIL

117 View

#विचार #teachers_day  White  विद्यार्थियों का मुख्य काम पढ़ाई करना है ,लेकिन देश की 
 सामाजिक, आर्थिक परिस्थितियों को जानना,  समझना और  
 उसमें बदलाव लाना अगर उस शिक्षा में शामिल नहीं है
 तो मैं ऐसी शिक्षा को निकम्मी समझता हूँ।
                                       
                                              - शहीद भगत सिंह

©HARIBHAI GOHIL

#teachers_day

99 View

#विचार #GoodMorning  White 
 समाज ने कहा तुम्हारी सोच ही घटिया है
!!!
और हम उस वक्त 
समाज के पुराने ख्याल और कुरीवाजो के बारे मे ही  सोच रहे थे

©HARIBHAI GOHIL

#GoodMorning

108 View

#विचार #rakshabandhan  મારા ખ્યાલથી બહેનોએ ભાઈઓને શીખવવા જેવું

વ્યસનોની જરૂર કમજોરને જ પડે, ગમે તેવા પ્રેશરને ય કોઈ સહારા
વગર કેવી રીતે સહન કરવું એ શીખવાડીશ.
!!!
હંમેશા પથ્થર દિલ થઈ ડીલ કરવી એ મર્દાનગી નથી, 
ક્યારેક રડવું પણ જોઈએ, એ સમજાવીશ.
!!!
કોઈ પણ ત્રીજી વ્યક્તિનાં જીવનમાં આવવાથી મા-બાપ માટેનો સ્નેહ ક્યારેય ઓછો થાય જ નહીં, એ હંમેશા તારી જ જવાબદારી હતી અને રહેશે, એ જણાવીશ.
!!!
ગરબા, સજાવટ, રસોઈ, રંગોળી, બાળકની કાળજી, શોપિંગ, ચોખ્ખાઈનું મહત્વ, એક કોલનું મહત્વ, સંબંધો ની સાચવણી, ગુસ્સા પર કંટ્રોલ વગેરેની સમજ (ગમે ત્યારે જરૂર પડી શકે) આપીશ.
!!!
સંગ તેવો રંગ લાગે જ, તારી સંગત કેવી હોવી જોઈએ એ શીખવીશ.

©HARIBHAI GOHIL

#rakshabandhan

135 View

#विचार #rakshabandhan   મારા ખ્યાલથી
 ભાઈઓએ બહેનોને શીખવવા જેવું

 દર વખતે તને મુકવા, લેવા ના આવી શકું, પણ તું એકલી હોય ત્યારે           મુસીબતોથી કેમ બચી શકે એ શીખવીશ.
!!!
કાયમ રડવું એ સોલ્યુશન નથી હોતું, ઈમોશન સાઈડમાં મૂકી ક્યારે  પ્રેક્ટિકલ થવું એ સમજાવીશ.
!!!
બિઝનેસ, પૈસાનું ઈન્વેસ્ટમેન્ટ, લેવડ દેવડ, બેંકના વહીવટ, ડ્રાઇવિંગ, પતંગ ચગાવવી, રીપેરીંગ, ટ્રાવેલ બુકીંગ, ઈન્શ્યોરન્સ, વગેરેની સમજ  (ગમે ત્યારે જરૂર પડી શકે) આપીશ.
!!!
કોઈનાં પર આસાનીથી ભરોસો કરતા પહેલા એની કેટલી અને કેવી તપાસ કરવી એ શીખવીશ.

©HARIBHAI GOHIL

#rakshabandhan

126 View

#कोट्स  વ્રત એ માત્ર આપણી બહેનોને આગળ વધતા અટકાવી રાખવાનું 
અને અંધશ્રદ્ધા માં ડુબાડી રાખવાનું એક કાવતરું માત્ર છે.
!!!
હું એવી એક પણ છોકરી કે મહિલાને નથી ઓળખતો કે 
જેણે સારો પતિ મળશે એવી આશાએ બધા જ વ્રત 
ખુબજ ભક્તિભાવે કર્યા હોવા છતાં પણ કોઈને આદર્શ પતિ મળ્યો હોય...
!!!
તો આવા સાવ બકવાસ જેવા મનુવાદી વિચરધારાએ 
ઉપજાવી કાઢેલ વ્રતમાં સમય અને મગજ બગાડવાને બદલે
 ભણવામાં ધ્યાન આપો,શિક્ષિત બનો, પગભરથાઓ...

©HARIBHAI GOHIL

વ્રત એ માત્ર આપણી બહેનોને આગળ વધતા અટકાવી રાખવાનું અને અંધશ્રદ્ધા માં ડુબાડી રાખવાનું એક કાવતરું માત્ર છે. !!! હું એવી એક પણ છોકરી કે મહિલાને નથી ઓળખતો કે જેણે સારો પતિ મળશે એવી આશાએ બધા જ વ્રત ખુબજ ભક્તિભાવે કર્યા હોવા છતાં પણ કોઈને આદર્શ પતિ મળ્યો હોય... !!! તો આવા સાવ બકવાસ જેવા મનુવાદી વિચરધારાએ ઉપજાવી કાઢેલ વ્રતમાં સમય અને મગજ બગાડવાને બદલે ભણવામાં ધ્યાન આપો,શિક્ષિત બનો, પગભરથાઓ... ©HARIBHAI GOHIL

99 View

Trending Topic