White જિંદગી ક્યારેય સીધી લીટીમાં ચાલતી નથી. હાથની | ગુજરાતી Quotes

"White જિંદગી ક્યારેય સીધી લીટીમાં ચાલતી નથી. હાથની રેખા એક વખત જોઇ જોજો, કોઇ રેખા એકદમ સીધી હોતી નથી. જિંદગીનું પણ એવું જ છે. ક્યારેક જિંદગી આપણને એવો અહેસાસ કરાવે છે કે, આપણા જેવું સુખી દુનિયામાં કોઇ નથી. ક્યારેક જિંદગી ધોળે દિવસે તારા દેખાડી દે છે. આપણું ક્યાંય ધ્યાન ન પડે. એવું લાગે જાણે બધું જ ખતમ થઇ ગયું છે. એવામાં જ અચાનક કંઇક એવું થાય છે જેનાથી બધું જ બદલાઇ જાય. ©writer Devang Limbani"

 White જિંદગી ક્યારેય સીધી લીટીમાં ચાલતી નથી. હાથની રેખા એક વખત જોઇ જોજો, કોઇ રેખા એકદમ સીધી હોતી નથી. જિંદગીનું પણ એવું જ છે. ક્યારેક જિંદગી આપણને એવો અહેસાસ કરાવે છે કે, આપણા જેવું સુખી દુનિયામાં કોઇ નથી. ક્યારેક જિંદગી ધોળે દિવસે તારા દેખાડી દે છે. આપણું ક્યાંય ધ્યાન ન પડે. એવું લાગે જાણે બધું જ ખતમ થઇ ગયું છે. એવામાં જ અચાનક કંઇક એવું થાય છે જેનાથી બધું જ બદલાઇ જાય.

©writer Devang Limbani

White જિંદગી ક્યારેય સીધી લીટીમાં ચાલતી નથી. હાથની રેખા એક વખત જોઇ જોજો, કોઇ રેખા એકદમ સીધી હોતી નથી. જિંદગીનું પણ એવું જ છે. ક્યારેક જિંદગી આપણને એવો અહેસાસ કરાવે છે કે, આપણા જેવું સુખી દુનિયામાં કોઇ નથી. ક્યારેક જિંદગી ધોળે દિવસે તારા દેખાડી દે છે. આપણું ક્યાંય ધ્યાન ન પડે. એવું લાગે જાણે બધું જ ખતમ થઇ ગયું છે. એવામાં જ અચાનક કંઇક એવું થાય છે જેનાથી બધું જ બદલાઇ જાય. ©writer Devang Limbani

#love_shayari

People who shared love close

More like this

Trending Topic