શબ્દો બોલે ત્યારે લાગણીઓ નથી સંભળાતી પણ લાગણીઓ બોલે ત્યારે શબ્દોની જરૂર નથી હોતી કોઈક તમારી માંગણીઓ ને પહોંચી વળે તો નસીબ પણ કોઈક તમારી લાગણીઓ સુધી પહોંચી જાય એ તો સદનસીબ ©Dr Leena Patel Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto