દિવસો સુધી ગાગાલગા ગાગાલગા ગાલગાગા ગાલગા દિલમાં | ગુજરાતી શાયરી અને ગઝ

"દિવસો સુધી ગાગાલગા ગાગાલગા ગાલગાગા ગાલગા દિલમાં દબાવી છે અમે વાતને દિવસો સુધી એકીટશે મે છે નિહાળી વાટને દિવસો સુધી કાયમ મનાવી તડપતી જાતને દિવસો સુધી રાખી છુપાવી ને બધી ચોટ ને દિવસો સુધી પાગલ તમારી ચાહમાં કેટલો વિહવળ થયો સરિતા વહાવી આંખથી રાતને દિવસો સુધી અકબંધ ને જીવંત રાખી સતત છે યાદમાં એ આખરી ઉભળક મુલાકાતને દિવસો સુધી આફત નડી અમને ઘણી રાહમાં તારી "પ્રિયે" હસતા મુખે ટાળી ગયો ઘાતને દિવસો સુધી 202407192257 ©प्रकाश " प्रिये""

 દિવસો સુધી

ગાગાલગા ગાગાલગા ગાલગાગા ગાલગા

દિલમાં દબાવી છે અમે વાતને દિવસો સુધી 
એકીટશે મે છે નિહાળી વાટને દિવસો સુધી

કાયમ મનાવી તડપતી જાતને દિવસો સુધી 
રાખી છુપાવી ને બધી ચોટ ને દિવસો સુધી 

પાગલ તમારી ચાહમાં કેટલો વિહવળ થયો
સરિતા વહાવી આંખથી રાતને દિવસો સુધી

અકબંધ ને જીવંત રાખી સતત છે યાદમાં
એ આખરી ઉભળક મુલાકાતને દિવસો સુધી
 
આફત નડી અમને ઘણી રાહમાં તારી "પ્રિયે"
હસતા મુખે ટાળી ગયો ઘાતને દિવસો સુધી 

202407192257

©प्रकाश " प्रिये"

દિવસો સુધી ગાગાલગા ગાગાલગા ગાલગાગા ગાલગા દિલમાં દબાવી છે અમે વાતને દિવસો સુધી એકીટશે મે છે નિહાળી વાટને દિવસો સુધી કાયમ મનાવી તડપતી જાતને દિવસો સુધી રાખી છુપાવી ને બધી ચોટ ને દિવસો સુધી પાગલ તમારી ચાહમાં કેટલો વિહવળ થયો સરિતા વહાવી આંખથી રાતને દિવસો સુધી અકબંધ ને જીવંત રાખી સતત છે યાદમાં એ આખરી ઉભળક મુલાકાતને દિવસો સુધી આફત નડી અમને ઘણી રાહમાં તારી "પ્રિયે" હસતા મુખે ટાળી ગયો ઘાતને દિવસો સુધી 202407192257 ©प्रकाश " प्रिये"

#GoldenHour શાયરી પ્રેમ યાદ ની શાયરી 'ગુજરાતી શાયરી दीपावली' બેસ્ટ ગુજરાતી શાયરી રોમેન્ટિક શાયરી
#ગઝલ
#ગુજરાતી_સાહિત્ય
#યાદ
#પ્રેમ
#a
#કવિતા

People who shared love close

More like this

Trending Topic