White કેવી ખાનાખરાબી સર્જાઇ છે ના પૂછશો અહી , કે પ | ગુજરાતી શાયરી અને

"White કેવી ખાનાખરાબી સર્જાઇ છે ના પૂછશો અહી , કે પુરાણા જખ્મોની કબર ખુલી થઈ ગઈ છે અહી..! કેવી ચાંદની રાત હતી મિલન ની ના પૂછશો અહી, કે પૂનમ ના ચાંદ ને મળવા તારાઓ ની બારાત પણ આવી ગઇ હતી અહી..! કેવી ખુશી ને કેવો મલાલ રહી જશે ન પૂછશો અહી, કે આ બંધ પલકો નીચે કોની તસ્વીર સજાવી છે અહી..! કેવી આદત બનાવી લીધી છે ન પૂછશો અહી કે એના સુખ ના દિવસો ગણવા માં મારા ગમ ની કેટલીયે રાતો ઘટી ગઇ છે અહી..! કેવી અગનવર્ષા હશે દિલ માં મારા ન પૂછશો અહી , કે નામ તારું આવતાજ "અમન" હું ચૂપ થઇ જાઉં છુ અહી..! ઇમરાન ખાન "અમન" ©imran pathan"

 White કેવી ખાનાખરાબી સર્જાઇ છે ના પૂછશો અહી ,
કે પુરાણા જખ્મોની કબર ખુલી થઈ ગઈ છે અહી..! 

કેવી ચાંદની રાત હતી મિલન ની ના પૂછશો અહી,
કે પૂનમ ના ચાંદ ને મળવા તારાઓ ની બારાત પણ આવી ગઇ હતી અહી..!

કેવી ખુશી ને કેવો મલાલ રહી જશે ન પૂછશો અહી,
કે આ બંધ પલકો નીચે કોની તસ્વીર સજાવી છે અહી..!

કેવી આદત બનાવી લીધી છે ન પૂછશો અહી
કે એના સુખ ના દિવસો ગણવા માં મારા ગમ ની કેટલીયે રાતો ઘટી ગઇ છે અહી..!

કેવી અગનવર્ષા હશે દિલ માં મારા ન પૂછશો અહી ,
કે નામ તારું આવતાજ "અમન" હું ચૂપ થઇ જાઉં છુ અહી..!

ઇમરાન ખાન "અમન"

©imran pathan

White કેવી ખાનાખરાબી સર્જાઇ છે ના પૂછશો અહી , કે પુરાણા જખ્મોની કબર ખુલી થઈ ગઈ છે અહી..! કેવી ચાંદની રાત હતી મિલન ની ના પૂછશો અહી, કે પૂનમ ના ચાંદ ને મળવા તારાઓ ની બારાત પણ આવી ગઇ હતી અહી..! કેવી ખુશી ને કેવો મલાલ રહી જશે ન પૂછશો અહી, કે આ બંધ પલકો નીચે કોની તસ્વીર સજાવી છે અહી..! કેવી આદત બનાવી લીધી છે ન પૂછશો અહી કે એના સુખ ના દિવસો ગણવા માં મારા ગમ ની કેટલીયે રાતો ઘટી ગઇ છે અહી..! કેવી અગનવર્ષા હશે દિલ માં મારા ન પૂછશો અહી , કે નામ તારું આવતાજ "અમન" હું ચૂપ થઇ જાઉં છુ અહી..! ઇમરાન ખાન "અમન" ©imran pathan

#good_night

People who shared love close

More like this

Trending Topic