જિંદગીથી જિંદગી જાલિમ બની ગઈ, જિંદગી તું જર, જમ | ગુજરાતી કવિતા

"જિંદગીથી જિંદગી જાલિમ બની ગઈ, જિંદગી તું જર, જમીન જાગીર બનીગઈ. ઘરમાં કાંઈ લાવું તો તારીખ આપું, રોજ વાળી જિંદગી માસિક બની ગઈ. હાથ મૂકીને ખભે કે છે જમી લો, ત્યારથી આ જિંદગી આસિક બની ગઈ. આ પહેલું સુખ એ જાતે નર્યા ભૂલી, કાયા માયામા જ વિલીન બની ગઈ. આયખું આખું આ એને નામ કરવું, જિંદગી ઇચ્છાની જ્યાં માલિક બની ગઈ. ડૉ. મહાદેવ પ્રજાપતિ"

 જિંદગીથી  જિંદગી  જાલિમ બની ગઈ,
જિંદગી તું જર, જમીન જાગીર બનીગઈ.

 ઘરમાં કાંઈ લાવું તો તારીખ આપું,
રોજ વાળી જિંદગી માસિક બની ગઈ.

હાથ મૂકીને ખભે કે છે જમી લો,
ત્યારથી આ જિંદગી આસિક બની ગઈ.

આ પહેલું સુખ એ જાતે નર્યા ભૂલી, 
કાયા માયામા જ  વિલીન બની ગઈ. 

આયખું આખું આ એને નામ કરવું,
જિંદગી ઇચ્છાની જ્યાં માલિક બની ગઈ. 

ડૉ. મહાદેવ પ્રજાપતિ

જિંદગીથી જિંદગી જાલિમ બની ગઈ, જિંદગી તું જર, જમીન જાગીર બનીગઈ. ઘરમાં કાંઈ લાવું તો તારીખ આપું, રોજ વાળી જિંદગી માસિક બની ગઈ. હાથ મૂકીને ખભે કે છે જમી લો, ત્યારથી આ જિંદગી આસિક બની ગઈ. આ પહેલું સુખ એ જાતે નર્યા ભૂલી, કાયા માયામા જ વિલીન બની ગઈ. આયખું આખું આ એને નામ કરવું, જિંદગી ઇચ્છાની જ્યાં માલિક બની ગઈ. ડૉ. મહાદેવ પ્રજાપતિ

બની ગઈ, @Mr. Shahrukh creation @Eisha mahi DEVENDRA KUMAR (देवेंद्र कुमार) 🙏 @Sunil Azad @Bisht Aman(Fillori Rang)

People who shared love close

More like this

Trending Topic