હતી જાણીતી જગ્યા, છતાં એ ભૂલો પડી ગયો એ પોતાના સ્ | ગુજરાતી શાયરી અને

"હતી જાણીતી જગ્યા, છતાં એ ભૂલો પડી ગયો એ પોતાના સ્વભાવના, કારણે ખુલો પડી ગયો ને પીડા એ વાત નથી, કે કેમ આવું બન્યુ તેની સાથે હતો સાવ સામન્ય, છતાં બીજાથી જુદો પડી ગયો વર્ષો આમને આમ વીતતાં ગયા, એક પછી એક એ ત્યાં નો ત્યાં રહ્યો, ને સાવ ધીમો પડી ગયો ને જાણ થઈ આખી પરિસ્થિતિની, ત્યાં સુધીમાં એ પોતે જ પોતાનાથી, વિખૂટો પડી ગયો..... જયકિશન દાણી ૩૧-૦૭-૨૦૨૪ ©Jaykishan Dani"

 હતી જાણીતી જગ્યા, છતાં એ ભૂલો પડી ગયો
એ પોતાના  સ્વભાવના, કારણે  ખુલો પડી ગયો

ને પીડા એ વાત નથી, કે કેમ આવું બન્યુ તેની સાથે
હતો સાવ સામન્ય, છતાં  બીજાથી જુદો પડી ગયો

વર્ષો આમને આમ વીતતાં ગયા, એક પછી એક
એ ત્યાં નો ત્યાં રહ્યો,  ને સાવ  ધીમો  પડી ગયો

ને જાણ થઈ  આખી પરિસ્થિતિની, ત્યાં સુધીમાં
એ પોતે જ પોતાનાથી, વિખૂટો પડી ગયો.....

જયકિશન દાણી
૩૧-૦૭-૨૦૨૪

©Jaykishan Dani

હતી જાણીતી જગ્યા, છતાં એ ભૂલો પડી ગયો એ પોતાના સ્વભાવના, કારણે ખુલો પડી ગયો ને પીડા એ વાત નથી, કે કેમ આવું બન્યુ તેની સાથે હતો સાવ સામન્ય, છતાં બીજાથી જુદો પડી ગયો વર્ષો આમને આમ વીતતાં ગયા, એક પછી એક એ ત્યાં નો ત્યાં રહ્યો, ને સાવ ધીમો પડી ગયો ને જાણ થઈ આખી પરિસ્થિતિની, ત્યાં સુધીમાં એ પોતે જ પોતાનાથી, વિખૂટો પડી ગયો..... જયકિશન દાણી ૩૧-૦૭-૨૦૨૪ ©Jaykishan Dani

ભૂલો પડી ગયો

People who shared love close

More like this

Trending Topic