મને આ સુહાની રાત બોલાવે , સાજિસ કોઈ હોય પ્રેમ ની , | ગુજરાતી શાયરી અને

"મને આ સુહાની રાત બોલાવે , સાજિસ કોઈ હોય પ્રેમ ની , જાણે મને એમ બોલાવે..! ચાંદી ની કિરણો થી આ કોનો હાથ બોલાવે, સુંદર સપના નો વરઘોડો લઈ ને આવ જાણે મને એમ બોલાવે..! *મને આ સુહાની રાત બોલાવે..* કાળા વાદળોમાં છુપાવેલો , જાણે કોઈ ચહેરો બોલાવે, રાત ની હોય રાણી , જાણે મને એમ બોલાવે..! ચાંદની રાત મહેકાવે જાણે રૂપાળી કોઈ તસ્વીર બનાવે, પૂનમ નો ચાંદ ખીલ્યો છે એવો જાણે કોઈ હસીન ચહેરો બોલાવે..! *મને આ સુહાની રાત બોલાવે..* ઝૂમતી આ ચંચળ હવા મારા કાનો માં કાંઈક એમ બોલે , ચલ રાત આવી છે મસ્તાની , જાણે મને એમ કહી બોલાવે..! કાળી રાત જાણે વિખરાયેલી કોઈની લટ *અમન* ને બોલાવે, મિસરી જેવા મીઠાં હોંઠ ચાખવા જાણે મને એમ બોલાવે..! *મને આ સુહાની રાત બોલાવે..* ઇમરાન પઠાણ *અમન* ©imran pathan"

 મને આ સુહાની રાત બોલાવે ,
સાજિસ કોઈ હોય પ્રેમ ની , જાણે મને એમ બોલાવે..!

ચાંદી ની કિરણો થી આ કોનો હાથ બોલાવે,
સુંદર સપના નો વરઘોડો લઈ ને આવ જાણે મને એમ બોલાવે..! 

*મને આ સુહાની રાત બોલાવે..*

કાળા વાદળોમાં છુપાવેલો , જાણે કોઈ ચહેરો બોલાવે,
રાત ની હોય રાણી , જાણે મને એમ બોલાવે..!

ચાંદની રાત મહેકાવે જાણે રૂપાળી કોઈ તસ્વીર બનાવે,
પૂનમ નો ચાંદ ખીલ્યો છે એવો જાણે કોઈ હસીન ચહેરો બોલાવે..!

*મને આ સુહાની રાત બોલાવે..*

ઝૂમતી આ ચંચળ હવા મારા કાનો માં કાંઈક એમ બોલે ,
ચલ રાત આવી છે મસ્તાની , જાણે મને એમ કહી બોલાવે..!

કાળી રાત જાણે વિખરાયેલી કોઈની લટ *અમન* ને બોલાવે,
મિસરી જેવા મીઠાં હોંઠ ચાખવા જાણે મને એમ બોલાવે..!

*મને આ સુહાની રાત બોલાવે..*

ઇમરાન પઠાણ *અમન*

©imran pathan

મને આ સુહાની રાત બોલાવે , સાજિસ કોઈ હોય પ્રેમ ની , જાણે મને એમ બોલાવે..! ચાંદી ની કિરણો થી આ કોનો હાથ બોલાવે, સુંદર સપના નો વરઘોડો લઈ ને આવ જાણે મને એમ બોલાવે..! *મને આ સુહાની રાત બોલાવે..* કાળા વાદળોમાં છુપાવેલો , જાણે કોઈ ચહેરો બોલાવે, રાત ની હોય રાણી , જાણે મને એમ બોલાવે..! ચાંદની રાત મહેકાવે જાણે રૂપાળી કોઈ તસ્વીર બનાવે, પૂનમ નો ચાંદ ખીલ્યો છે એવો જાણે કોઈ હસીન ચહેરો બોલાવે..! *મને આ સુહાની રાત બોલાવે..* ઝૂમતી આ ચંચળ હવા મારા કાનો માં કાંઈક એમ બોલે , ચલ રાત આવી છે મસ્તાની , જાણે મને એમ કહી બોલાવે..! કાળી રાત જાણે વિખરાયેલી કોઈની લટ *અમન* ને બોલાવે, મિસરી જેવા મીઠાં હોંઠ ચાખવા જાણે મને એમ બોલાવે..! *મને આ સુહાની રાત બોલાવે..* ઇમરાન પઠાણ *અમન* ©imran pathan

ગીત: મને આ સુહાની રાત બોલાવે..!

People who shared love close

More like this

Trending Topic