White
જીવન જાણે અજાણે સુન થઇ ગયું છે,
નાં કોઇ ભૂલ વિચારોમાં મજબૂર બન્યું છે,
મન એકલું સારું હોત અનંતતામાં ફર્યાં તો કરતું,
ક્યાં લોકોની ભીડમાં ફસાયું સજામાં તો નાં બદલાતું,
જીંદગીમાં અફસોસ કરી કેટલો સમય પસાર કરે,
સમજણ કંઇપણ નાં સમજે અંતરના તાર તૂટ્યા કરે,
રડે કે હસે મન નસીબને દોષ આપવા ફરિયાદ તો નાં કરતું,
કાશ એકલું સારું હોત અનંતતામાં સુરક્ષિત ઝૂમ્યા તો કરતું.
©Meena Prajapati
👌 👌 👌 👌 👌