White અહમ ને તારા માં થી હે મન, પહેલા થોડો નીકાળી તો જો સબંધો કાચ ની જેમ તૂટી થોડા જાય? તુ એને સંભાળી તો જો રણ ભૂમિ માં ભલે છીએ ઊભા , કલમ જ તો છે તીર અને કમાન હાર અને જીત તો પછી ની વાત, પહેલા તુ! સિક્કો ઉછાળી તો જો ©Vijay Gohel Saahil #flowers Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto