માં નો આઠમનો દિવસ આવ્યો,
એકવાર તમને નિવેધ કરીએ ,
માં આખું વર્ષ સૌની રક્ષા કરે,
માં ભલે ક્રોધ કરતી,
માં સદાય ભોળા ભાવે સહાય કરતી,
માં બાળરૂપે તું સૌના ત્યાં પૂજાતી,
ઉપકાર છે તમારા અગણિત,
જે ક્યારે વાળી નાં શકાય,
પણ આઠમના દિવસે ક્યારે નાં ભૂલું માં તમને...
માં તું છે તો મારા લેખ ચમકે છે...
©Meena Prajapati
#navratri સાચો પ્રેમ કવિતા Hinduism