tags

Best કહેવત Shayari, Status, Quotes, Stories

Find the Best કહેવત Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about કહેવતો, કહેવતનો અર્થ, કહેવત કથા.

  • 3 Followers
  • 11 Stories
  • Video
  • Latest
  • Popular
#સૂત્ર #કહેવત #IshqUnlimited #કવિત #YoursBuddy

ઘેલી માથે બેડલું, મરકટ કોટે હાર ; જુગારી ગાંઠે ગર્થ, તે ટકે કેટલી વાર - કહેવત તરીકે વપરાતાં કવિત અને સૂત્રો #કહેવત #કવિત #સૂત્ર #YoursBuddy #IshqUnlimited

418 View

#કવિતા #કહેવત #સૂત્ર #કવિત #YoursBuddy #deshkeveer

શેરીમિત્રો સો મળે, તાળીમિત્ર અનેક; જેમાં સુખદુઃખ પામીએ, તે લાખોમાં એક - કહેવત તરીકે વપરાતાં કવિત અને સૂત્રો #કહેવત #કવિત #સૂત્ર #YoursBuddy #deshkeveer

251 View

#રૂઢિપ્રયોગ #કહેવત #કવિતા #YoursBuddy #rudhipryog #orthodoxy

એક નૂર આદમી, હજાર નૂર કપડાં ; લાખ નૂર જેવર, કરોડ નૂર નખરાં - કહેવત તરીકે વપરાતાં કવિત અને સૂત્રો #કહેવત #રૂઢિપ્રયોગ #Idioms #Kahevat #proverbs #rudhipryog #sayings #saying #orthodoxy #YoursBuddy #

262 View

#કહેવત #કવિતા #YoursBuddy #orthodoxy #proverbs #sayings

ખાવું તો તોળી-તોળી, પીવું તો ઘોળી-ઘોળી, સૂવું તો રોળી-રોળી, એ ઓસડ ને એ ગોળી - કહેવત તરીકે વપરાતાં કવિત અને સૂત્રો #કહેવત #Kahevat #proverb #Idioms #orthodoxy #saying #proverbs #sayings #YoursBuddy #Malgudi

171 View

#NojotoAnniversary2020 #કવિતા #કહેવત #સૂત્ર #કવિત #YoursBuddy

કુણી કુણી કાકડી ને ભાદરવાની છાશ, તાવ સંદેશો મોકલે આજ આવું કે કાલ - કહેવત તરીકે વપરાતાં કવિત અને સૂત્રો #કહેવત #કવિત #સૂત્ર #Kahevat #Idioms #proverbs #saying #YoursBuddy #NojotoAnniversary2020

192 View