tags

New 'समाचार ગુજરાતી' Status, Photo, Video

Find the latest Status about 'समाचार ગુજરાતી' from top creators only on Nojoto App. Also find trending photos & videos about 'समाचार ગુજરાતી'.

  • Latest
  • Popular
  • Video

આખું વર્ષ કેટલીય મહેનત કરી ખબર નહીં, કોણ જાણે મનમાં તો Best of Luckથી કેટલાય અરમાન ભરાઈ જાય, એવું થાય આખા વર્ષની મહેનત 3 કલાકમાં અંકાઈ જશે, રાહ તો હૈયે એક જોવાય બસ પેપર easy આવેને... જલ્દીથી Inbox Congratulationથી ભરાઈ જાય..... ©Meena Prajapati

#કવિતા #LifeCalculator  આખું વર્ષ કેટલીય મહેનત કરી ખબર નહીં,
કોણ જાણે મનમાં તો Best of Luckથી કેટલાય અરમાન ભરાઈ જાય,
એવું થાય આખા વર્ષની મહેનત 3 કલાકમાં અંકાઈ જશે,
રાહ તો હૈયે એક જોવાય બસ પેપર easy આવેને...
જલ્દીથી Inbox Congratulationથી ભરાઈ જાય.....

©Meena Prajapati

#LifeCalculator રોમેન્ટિક ગુજરાતી કવિતા લાગણી કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા પ્રિયતમા કવિતા

13 Love

માતૃભાષા ગુજરાતી ક્યારેક ધમકાવતી ને ક્યારેક પંપાળતી ક્યારેક લલકારતી ને ક્યારેક સંભાળતી ટોચ પર પહોંચાડતી ને તળેટી એ સાચવતી ક્યારેક હસાવતી ને ક્યારેક રડાવતી અદ્દલ મારી મા ની માફક સાથ આપતી ક્યારેક સતાવતી ને ક્યારેક જતાવતી પ્રીયના વિરહમાં રાત આખી જગાડતી ક્યારેક ઘણું કહેતી ને ક્યારેક ચૂપ રહેતી એક શબ્દના કેટકેટલા અર્થ આપતી ક્યારેક મલકાતી ને ક્યારેક શરમાતી જયકિશન દાણી ૨૧-૦૨-૨૦૨૫ ©Jaykishan Dani

#કવિતા  માતૃભાષા ગુજરાતી

ક્યારેક ધમકાવતી ને ક્યારેક પંપાળતી 
ક્યારેક લલકારતી ને ક્યારેક સંભાળતી 

ટોચ પર પહોંચાડતી ને તળેટી એ સાચવતી 
ક્યારેક હસાવતી ને ક્યારેક રડાવતી 

અદ્દલ મારી મા ની માફક સાથ આપતી
ક્યારેક સતાવતી ને ક્યારેક જતાવતી 

પ્રીયના વિરહમાં રાત આખી જગાડતી 
ક્યારેક ઘણું કહેતી ને ક્યારેક ચૂપ રહેતી 

એક શબ્દના કેટકેટલા અર્થ આપતી 
ક્યારેક મલકાતી ને ક્યારેક શરમાતી 

જયકિશન દાણી
૨૧-૦૨-૨૦૨૫

©Jaykishan Dani

માતૃભાષા ગુજરાતી

14 Love

White Negative mind always show negative ways of life....😔 Occupy your heart for 3P, Peaceful life,💚 Positive Vibes,🤗 Perfect person💕 that 3p change perfect way of your beautiful Life.....❤️ ©Meena Prajapati

#કવિતા #sad_shayari  White Negative mind always show 
negative ways of life....😔
Occupy your heart for 3P,
 Peaceful life,💚
Positive Vibes,🤗
Perfect person💕
 that 3p change perfect 
    way of your beautiful Life.....❤️

©Meena Prajapati

#sad_shayari ગુજરાતી કવિતા Aaj Ka Panchang રોમેન્ટિક ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા

15 Love

White જીવન જાણે અજાણે સુન થઇ ગયું છે, નાં કોઇ ભૂલ વિચારોમાં મજબૂર બન્યું છે, મન એકલું સારું હોત અનંતતામાં ફર્યાં તો કરતું, ક્યાં લોકોની ભીડમાં ફસાયું સજામાં તો નાં બદલાતું, જીંદગીમાં અફસોસ કરી કેટલો સમય પસાર કરે, સમજણ કંઇપણ નાં સમજે અંતરના તાર તૂટ્યા કરે, રડે કે હસે મન નસીબને દોષ આપવા ફરિયાદ તો નાં કરતું, કાશ એકલું સારું હોત અનંતતામાં સુરક્ષિત ઝૂમ્યા તો કરતું. ©Meena Prajapati

#કવિતા #sad_shayari  White 

જીવન જાણે અજાણે સુન થઇ ગયું છે,
નાં કોઇ ભૂલ વિચારોમાં મજબૂર બન્યું છે,

મન એકલું સારું હોત અનંતતામાં ફર્યાં તો કરતું,
ક્યાં લોકોની ભીડમાં ફસાયું સજામાં તો નાં બદલાતું,

જીંદગીમાં અફસોસ કરી કેટલો સમય પસાર કરે,
સમજણ કંઇપણ નાં સમજે અંતરના તાર તૂટ્યા કરે,

રડે કે હસે મન નસીબને દોષ આપવા ફરિયાદ તો નાં કરતું,
કાશ એકલું સારું હોત અનંતતામાં સુરક્ષિત ઝૂમ્યા તો કરતું.

©Meena Prajapati

#sad_shayari જૂની કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા ગુજરાતી કવિતા ગઝલ પ્રિયતમા કવિતા

12 Love

ચલતા રહું હર કદમ હર મંઝીલ પે, નાં રૂકેગે મેરે કદમ કીસી આફત સે ક્યુંકી મેં એક ભારતીય હું, દેશ કા વીર જવાન તો નહીં પર એક ભારતીય હું, દેશ કી શાન તો મેરે વીર જવાન સે હૈ, સર ઊઠાકર બોલ શકતા હું, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા.... હવાઓમેં ખીલતા રહે હમેશાં તિરંગા હમારા.... ©Meena Prajapati

#કવિતા #IndianRepublic  ચલતા રહું હર કદમ હર મંઝીલ પે,
નાં રૂકેગે મેરે કદમ કીસી આફત સે ક્યુંકી મેં એક ભારતીય હું,
દેશ કા વીર જવાન તો નહીં પર એક ભારતીય હું,
દેશ કી શાન તો મેરે વીર જવાન સે હૈ,
સર ઊઠાકર બોલ શકતા હું,
સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા....
હવાઓમેં ખીલતા રહે હમેશાં તિરંગા હમારા....

©Meena Prajapati

#IndianRepublic લાગણી કવિતા ગુજરાતી કવિતા ગઝલ ગુજરાતી ટૂંકી કવિતા ગુજરાતી કવિતા

10 Love

#સ્ટેટ્સ #shrirammandir

#shrirammandir ગુજરાતી સ્ટેટ્સ

117 View

Trending Topic