tags

New gazal life is a rented house Status, Photo, Video

Find the latest Status about gazal life is a rented house from top creators only on Nojoto App. Also find trending photos & videos about gazal life is a rented house.

  • Latest
  • Popular
  • Video

New Year 2024-25 એક શમણું પાપણે આવી ઉભું છે, મારું બચપન આંગણે આવી ઉભું છે. શોધ ચાલી ખુદની ખુદમાં જીંદગીભર, કોણ છે! જે બારણે આવી ઉભું છે! શ્વાસ રૂંધાયા ને નાડી છે બટકતી, મોત આજે ટાંકણે આવી ઉભું છે. આવ જા જીવનની અવિરત ચાલવાની, જન્મ નવતર પારણે આવી ઉભું છે. ડૂબશે તોફાન ક્યાં આવી કિનારે! જ્યાં સમંદર ઢાંકણે આવી ઉભું છે. - નિલમકુમાર બુધ્ધભટ્ટી ©neel

#Newyear2024 #gujarati #gazal  New Year 2024-25 એક શમણું પાપણે આવી ઉભું છે,
મારું બચપન આંગણે આવી ઉભું છે.

શોધ ચાલી ખુદની ખુદમાં જીંદગીભર,
કોણ છે! જે બારણે આવી ઉભું છે!

શ્વાસ રૂંધાયા ને નાડી છે બટકતી,
મોત આજે ટાંકણે આવી ઉભું છે.

આવ જા જીવનની અવિરત ચાલવાની,
જન્મ નવતર પારણે આવી ઉભું છે.

ડૂબશે તોફાન ક્યાં આવી કિનારે!
જ્યાં સમંદર ઢાંકણે આવી ઉભું છે.

- નિલમકુમાર બુધ્ધભટ્ટી

©neel

#Newyear2024-25 #gazal #gujarati #life

13 Love

Unsplash રોજ વધતાં રણની ચર્ચા ના કરો, રેતના સગપણની ચર્ચા ના કરો. આવ જા છે ખાલી શ્વાસોની અહીં, આવતી અડચણની ચર્ચા ના કરો. આયનો મોફટ ઘણું ચોખ્ખું કહે, બસ હવે ઘડપણની ચર્ચા ના કરો. જળ ને મૃગજળમાં તફાવત હોય છે પ્યાસ છે સમજણની, ચર્ચા ના કરો. શોધ ચાલે છે આ શેની ભીતરે? કોણ છે એ! જણની ચર્ચા ના કરો. ધાર્યું એવી જાત પણ હોતી નથી, નીલ બસ કારણની ચર્ચા ના કરો. - નિલમકુમાર બુધ્ધભટ્ટી ©neel

#gujarati #gazal #snow  Unsplash રોજ વધતાં રણની ચર્ચા ના કરો,
રેતના સગપણની ચર્ચા ના કરો.

આવ જા છે ખાલી શ્વાસોની અહીં,
આવતી અડચણની ચર્ચા ના કરો.

આયનો મોફટ ઘણું ચોખ્ખું કહે,
બસ હવે ઘડપણની ચર્ચા ના કરો.

જળ ને મૃગજળમાં તફાવત હોય છે
પ્યાસ છે સમજણની, ચર્ચા ના કરો.

શોધ ચાલે છે આ શેની ભીતરે?
કોણ છે એ! જણની ચર્ચા ના કરો.

ધાર્યું એવી જાત પણ હોતી નથી,
નીલ બસ કારણની ચર્ચા ના કરો.

- નિલમકુમાર બુધ્ધભટ્ટી

©neel

#snow #gazal #gujarati #Life

9 Love

Unsplash my house very love ©Salam Indrakumar Singh

 Unsplash my house very love

©Salam Indrakumar Singh

house

16 Love

White એમ ખાલી તપથી સગપણ ના પુછો. કેમ વિસ્તર્યો મુજમાં છે રણ ના પુછો. પગ તળે છૂંદે છે મારા અસ્તિત્વને, છે કશાયોના એ તો ધણ ના પુછો. આ કદમ ચાલે તો છે ઉત્સાહથી, તે છતાં શાને છે અડચણ ના પુછો. કશુંય હોતું પણ નથી ધાર્યા જેવું, હું નથી શાને હું? કારણ ના પુછો. છળ કપટની વાત સમજણથી કરું, દાવ લાગ્યા ખુદના એ ક્ષણ ના પુછો. ચૂપકીદી નીલ સારી તો નથી. કંઠમાં ધર્યા વિષના મારણ ના પુછો. - નીલમકુમાર બુધ્ધભટ્ટી (નીલ) ©neel

#sad_quotes #gujarati #gazal  White એમ ખાલી તપથી સગપણ ના પુછો.
કેમ વિસ્તર્યો મુજમાં છે રણ ના પુછો.

પગ તળે છૂંદે છે મારા અસ્તિત્વને,
છે કશાયોના એ તો ધણ ના પુછો.

આ કદમ ચાલે તો છે ઉત્સાહથી,
તે છતાં શાને છે અડચણ ના પુછો.

કશુંય હોતું પણ નથી ધાર્યા જેવું,
હું નથી શાને હું? કારણ ના પુછો.

છળ કપટની વાત સમજણથી કરું,
દાવ લાગ્યા ખુદના એ ક્ષણ ના પુછો.

ચૂપકીદી નીલ સારી તો નથી.
કંઠમાં ધર્યા વિષના મારણ ના પુછો.

- નીલમકુમાર બુધ્ધભટ્ટી (નીલ)

©neel

Unsplash me ab college me hoo but mujhe koi janta hai nehi Jay Jagannath ©Mr Kailash dlx

#leafbook  Unsplash me ab college me hoo 
but 
mujhe koi janta hai nehi 
Jay Jagannath

©Mr Kailash dlx

#leafbook life is a comedy episode

12 Love

Unsplash Private life ... Happy life.. ©Priya... Deswal

#leafbook  Unsplash  Private life ...
          Happy life..

©Priya... Deswal

A Private life is a happy life.. #leafbook

18 Love

Trending Topic