વિસામો (હિમાંશુ વઘારીયા)

વિસામો (હિમાંશુ વઘારીયા)

  • Latest
  • Popular
  • Video

#જીવનડાયરી ઘરની ચાર દીવાલમાં જ ઉજવી દિવાળી, પૂરા પરિવારની હાજરી હોવા છતાં એકલી ઉજવી દિવાળી. ©વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો #પ્રેરક #માં  #જીવનડાયરી
ઘરની ચાર દીવાલમાં જ ઉજવી દિવાળી, 
પૂરા પરિવારની હાજરી હોવા છતાં એકલી ઉજવી દિવાળી.

©વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી તહેવારમાં લોકો સહુ સાથે હોય છે, હાલ તો વહેમમાં અને ઘેનમાં હોય છે. ©વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #પ્રેરક #વિસામો  #જીવનડાયરી
તહેવારમાં લોકો સહુ સાથે હોય છે,
હાલ તો વહેમમાં અને ઘેનમાં હોય છે.

©વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી મુલાકાતોમાં મળી જવાનું, રૂબરૂ કોઈ વાયદા ન કરવા, હૃદયે જો ભટકે વારેવારે, ઉભા ન રહેવું ને નીકળી જવાનું. ©વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #પ્રેરક #વિસામો  #જીવનડાયરી
મુલાકાતોમાં મળી જવાનું,
રૂબરૂ કોઈ વાયદા ન કરવા,
હૃદયે જો ભટકે વારેવારે,
ઉભા ન રહેવું ને નીકળી જવાનું.

©વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી હતી ભીડ રસ્તે ને બજારમાં પણ મબલખ, વૃદ્ધાશ્રમો ને ઘર એકલાં અને ખાલી. ©વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #પ્રેરક #વિસામો  #જીવનડાયરી
હતી ભીડ રસ્તે ને બજારમાં પણ મબલખ,
વૃદ્ધાશ્રમો ને ઘર એકલાં અને ખાલી.

©વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી પસંદગી બને અને બગડે, લોકો ખુદ ને જ નડે. ©વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #પ્રેરક #વિસામો  #જીવનડાયરી
પસંદગી બને અને બગડે,
લોકો ખુદ ને જ નડે.

©વિસામો (હિમાંશુ વઘારીયા)

#जीवनडायरी दिल को दुखाके कहा चले जाते हो, रहते हो दिल मे तो दिखाई नही देते हो। ©વિસામો (હિમાંશુ વઘારીયા)

#जीवनडायरी #પ્રેરક #विसामो  #जीवनडायरी
दिल को दुखाके कहा चले जाते हो,
रहते हो दिल मे तो दिखाई नही देते हो।

©વિસામો (હિમાંશુ વઘારીયા)
Trending Topic