Fb.com/GamNuPadar

Fb.com/GamNuPadar

like and follow us on Facebook.com/GamNuPadar Instagram.com/gamnu_padar

  • Latest
  • Popular
  • Video

એકાદ ગ્રામ સોનું ઓછું હશે તો ચાલશે... પણ તકલીફ માં હોય ત્યારે ખુલી ને વાત કરી શકીએ એવા બે ચાર વ્યક્તિઓ જરૂર રાખજો

#SushantSinghRajput  એકાદ ગ્રામ સોનું 
ઓછું હશે તો ચાલશે...
પણ તકલીફ માં હોય ત્યારે 
ખુલી ને વાત કરી શકીએ 
એવા બે ચાર વ્યક્તિઓ 
જરૂર રાખજો

ભગવાને કોઈ નું નશીબ ખરાબ લખ્યું જ નથી સાહેબ એ આપણને દુઃખ આપીને ખોટા રસ્તેથી પાછા વાળવા માંગતા હોય છે

#Shadow  ભગવાને કોઈ નું નશીબ 
ખરાબ લખ્યું જ નથી
  સાહેબ
એ આપણને દુઃખ આપીને
ખોટા રસ્તેથી
પાછા વાળવા માંગતા હોય છે

#Shadow

8 Love

જીવન માં 5 મિત્રો એવા રાખો કે જે તમને અતિશય કંગાળ થઈ જાવ કે ધનકુબેર હમેશા ધરતી પર રાખે ક્યારેય ક્યાંય લટકવા ન દે , અને કાયમ ધરતી પર હોય એને ઉડવા ઉકસાવે ,પણ બહેકાવે નહિ, એમાંથી 2 ને તો તમારા રોજબરોજ ની કુટુંબ મા બનતી તમામ ઘટના ની ખબર હોય 2 ને તમારા ધંધા બિઝનેશ નોકરી/છોકરી ની ખબર હોય અને 1ને તો બધી જ ખબર હોય ને બાકી ના ચાર ને નહોય તે પણ ખબર હોય બસ, આ 5 તમને પકડી ને રાખશે, ઘણા ને 50 હશે પણ 5 નહીં હોય ત્યારે જ આવું બને, #RIPSHUSHANT

#SushantSinghRajput #ripshushant  જીવન માં 5 મિત્રો એવા રાખો કે જે તમને અતિશય કંગાળ થઈ જાવ  કે ધનકુબેર હમેશા ધરતી પર રાખે  ક્યારેય ક્યાંય લટકવા ન દે , અને કાયમ ધરતી પર હોય એને ઉડવા ઉકસાવે ,પણ બહેકાવે નહિ,
એમાંથી 2 ને તો તમારા રોજબરોજ ની કુટુંબ મા બનતી તમામ  ઘટના ની ખબર હોય 2 ને તમારા ધંધા બિઝનેશ નોકરી/છોકરી  ની ખબર હોય અને 1ને  તો બધી જ ખબર હોય ને બાકી ના ચાર ને નહોય તે પણ ખબર હોય બસ,
આ 5 તમને પકડી ને રાખશે,
ઘણા ને 50 હશે પણ 5 નહીં હોય ત્યારે જ આવું બને,

#RIPSHUSHANT

😁😁 આખું મોઢે થઈ ગ્યું 😁😁 કોરોના વાઇરસ કે COVID-19 થી આજે આખો દેશ લડી રહ્યો છે, પણ યાદ રાખો આપે બીમારી થી લડવાનું છે - બીમાર થી નહી. એની સાથે ભેદભાવ ના કરો, તેની સંભાળ રાખો .. અને આ બીમારી થી બચવા માટે જે આપડી ઢાલ છે, જેમકે આપડા ડોક્ટર, સ્વાસ્થ્ય કર્મી - સફાઈ કર્મચારી, પોલિસ વગેરે તેમનું સન્માન કરો, તેમને પુરો સહયોગ આપો, આ યોદ્ધાઓ ની સંભાળ રાખો તો કોરોના થી જીતશે દેશ આખો .. વધારે માહિતી માટે રાજ્ય હેલ્પલાઇન નંબર એક શુન્ય ચાર કે કેન્દ્રિય હેલ્પલાઇન નંબર એક શુન્ય સાત પાંચ પર સંપર્ક કરો, ભારત સરકાર દ્વારા જનહિત માં જારી ..........

#Barrier  😁😁 આખું મોઢે થઈ ગ્યું 😁😁

કોરોના વાઇરસ કે COVID-19 થી આજે આખો દેશ લડી રહ્યો છે, પણ યાદ રાખો આપે બીમારી થી લડવાનું છે - બીમાર થી નહી. એની સાથે ભેદભાવ ના કરો, તેની સંભાળ રાખો .. અને આ બીમારી થી બચવા માટે જે આપડી ઢાલ છે, જેમકે આપડા ડોક્ટર, સ્વાસ્થ્ય કર્મી - સફાઈ કર્મચારી, પોલિસ વગેરે તેમનું સન્માન કરો, તેમને પુરો સહયોગ આપો, આ યોદ્ધાઓ ની સંભાળ રાખો તો કોરોના થી જીતશે દેશ આખો .. વધારે માહિતી માટે રાજ્ય હેલ્પલાઇન નંબર એક શુન્ય ચાર કે કેન્દ્રિય હેલ્પલાઇન નંબર એક શુન્ય સાત પાંચ પર સંપર્ક કરો, ભારત સરકાર દ્વારા જનહિત માં જારી ..........

#Barrier

9 Love

મુશ્કેલીઓ રૂ થી ભરેલા કોથળા જેવી હોય છે સાહેબ જો જોયા જ કરો તો બહુ મોટી દેખાશે પણ ઉપાડી લેશો તો હળવીફુલ જ હોય છે

#weather  મુશ્કેલીઓ રૂ થી ભરેલા 
કોથળા જેવી હોય છે સાહેબ
જો જોયા જ કરો તો 
બહુ મોટી દેખાશે પણ 
ઉપાડી લેશો તો 
હળવીફુલ જ હોય છે

#weather

9 Love

સાચો સંબધ વરસાદ જેવો નથી હોતો કે આવે અને જતો રહે સાચો સંબધ તો પવન જેવો હોય છે, જે દેખાતો નથી પણ હમેશા તમારી પાસે જ રહે છે

 સાચો સંબધ 
વરસાદ જેવો નથી હોતો કે
આવે અને જતો રહે
સાચો સંબધ તો પવન જેવો હોય છે,
જે દેખાતો નથી 
પણ હમેશા
તમારી પાસે જ રહે છે

સાચો સંબધ વરસાદ જેવો નથી હોતો કે આવે અને જતો રહે સાચો સંબધ તો પવન જેવો હોય છે, જે દેખાતો નથી પણ હમેશા તમારી પાસે જ રહે છે

8 Love

Trending Topic