Author Vaghela Arvind

Author Vaghela Arvind "Nalin" Lives in Chhapariyali, Gujarat, India

#YᴏᴜɴɢᴇꜱᴛWɪʟᴅAᴜᴛʜᴏʀ #Pᴏᴇᴛ, #Pʜᴏᴛᴏɢʀᴀᴘʜʀ, #WɪʟᴅʟɪғᴇIɴꜱᴛʀᴜᴄᴛᴏʀ #Gʀᴇᴀᴛᴇʀ #Gɪʀ #Gᴜᴊʀᴀᴛ એક સત્યઘટના પર આધારિત🐾🦁બૃહદ ગીરનો સાવજ 🦁🐾 એક હદય સ્પર્શી નવલકથા

  • Latest
  • Popular
  • Video
#story

નમસ્કાર.... આપ છેલ્લા કેટલાય સમયથી જેની ખૂબ જ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. એ એક હદયસ્પર્શી નવલકથા " બૃહદ ગીરનો સાવજ " એક સત્ય ઘટના પર આધારિત નવલકથાનું વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આપ સર્વેના પ્રેમ ભર્યો  આશીર્વાદથી બૃહદ ગીરમાં સિંહ ભૂમિ એવા ભાવેણા (ભાવનગર) ખાતે  વિમોચન થયું. જેના ફોટોગ્રાફ્સ ટુંક સમયમાં જ આપ સમક્ષ રજુ કરીશ. બસ હવે મારી એવી સંપૂર્ણ કોશિશ હશે કે આ નવલકથા આપના સુધી વહેલામાં વહેલી તકે પહોંચાડી શકું. આપ સર્વેનો હ્રદય પૂર્વક ખૂબ ખૂબ આભાર..

106 View

#IncredibleGreaterGir #hearttouchingnovels #TheGreaterGirLion #GreaterGirHistory #authorArvindnalin #AncientGreaterGir
Trending Topic