Darshan ahir

Darshan ahir "darvan" Lives in Bhavnagar, Gujarat, India

સબ્દો નાં સથવારે ચાલવાની આદત છે.. આ ખૂબસૂરત જિંદગી ને શબ્દો માં શણગારી છે.. સફર તો હાલે દિલ નો છે.. ને મંજિલ બધાં સાંભળે વાત મારી.. હું જીવી લવ શું દરેક શબ્દો ના સાથે.. શું જીવન ગાથા છે તમારી..!! આવ્યો છું જીવન ને શબ્દો માં ઉતરી.. ને કલમ થી જ લખું છું ખુદા તરી ખુદ્દારી... આવ આજે સૌ મળીયે થૈયે અલગારી..ને આવ્યા છો સાંભળજો જરૂર વાત આમારી....

  • Latest
  • Popular
  • Video