પરિચય વર્ષા જોષી "સત્યા" જન્મ સ્થાન:- સૌરાષ્ટ્રનું મોટા લિલિયા ગામ, જિલ્લો :- અમરેલી હાલમાં શહેર :- અમદાવાદ ૫ વર્ષ કમ્પ્યુટર શિક્ષિકા તરીકે નોકરી કરી છે. લખવાનો અને નવું નવું શિખવાનો શોખ ધરાવું છું. * પ્રતિલિપી ગુજરાતી એપ અને સ્ટોરી મિરર મા મારી વાર્તાઓ અને કવિતાઓ તથા લેખ પ્રકાશિત થાય છે. મારી બે ટૂંકી વાર્તાઓ " યાદોની ભીની સુગંધ" અને " દેવ ના દિધેલ" મેઘધનુષ પુસ્તક જે કાલજયી પ્રકાશન દ્વારા ૪૦ લેખિકાઓનું સહિયારું સર્જન છે તેમાં પ્રકાશિત થયેલ છે.મુંબઈના "કાલજયી પ્રકાશન" ના લેખકકોશમાં લેખિકા તરીકે ઓળખ મેળવી છે. * " મહેફિલ પરિવાર" સાહિત્ય ગૃપ દ્વારા પ્રકાશિત પુસ્તક "પડઘાની પ્રતિતિ" માં મારી એક વાર્તા તથા રાજકોટ થી "અરસપરસ પ્રકાશન" દ્વારા પ્રકાશિત પુસ્તક માં પણ મારી એક વાર્તા ને સ્થાન મળેલું છે.
Will restore all stories present before deactivation.
It may take sometime to restore your stories.
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here