English
Positive thinking
હાથ પકડીને લઈ જાશે તો પણ પાછો ફરીશ, તારા સાથ વિના સ્વર્ગ પામીને પણ શું કરીશ.
Prashant Vasoya
5 Love
નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે, બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે, પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા, કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે
4 Love
જવાબદારી ❛હાથ મારો પકડી રાખજે, સમય બહુ ભારી છે. હારી ન જાઉં સમય થી, એ જવાબદારી હવે તારી છે.❜
❛ફરી લાગણી આજે રાજી થઈ ગઈ, ઝખમ ની ગઝલ એક તાજી થઈ ગઈ! નથી વાહ વાહ અમસ્તી મળી, ઘણાં યે દર્દ ની હરાજી થઈ ગઈ.!!.❜
6 Love
એક અક્ષર લખવા માટે જો કાગળ અને કલમ વચ્ચે પણ સંધર્ષ થતો હોયતો... વ્હાલા આતો જીવન છે...!
3 Love
માનવતા માનવતા અને સંસ્કતિનું મહાવિધાલય માતાનાં ચરણોમાં છે...
You are not a Member of Nojoto with email
or already have account Login Here
Will restore all stories present before deactivation. It may take sometime to restore your stories.
Continue with Social Accounts
Download App
Stories | Poetry | Experiences | Opinion
कहानियाँ | कविताएँ | अनुभव | राय
Continue with
Download the Nojoto Appto write & record your stories!
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here