Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna

Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna

writer

  • Latest
  • Popular
  • Video

દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત, તો સૂરજ જાણત કે અંધારું શી ચીજ છે. ©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna

#પ્રેરક  દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત, તો સૂરજ જાણત કે અંધારું શી ચીજ છે.

©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna

દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત, તો સૂરજ જાણત કે અંધારું શી ચીજ છે. ©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna

12 Love

જિંદગી! ઘરનું ઘડતર શરુ થાય છે, પંચ તત્વોથી ચણતર શરુ થાય છે. મોડું કરતા નહી, જલ્દી આવી જજો, ખેલ એનો સમયસર શરુ થાય છે. ડર નહી નીચે, તું જા પ્રથમ ટોચ પર, ત્યાં પહોચ્યાં પછી ડર શરુ થાય છે. સ્કુલ કોલેજ તો યાર હમણાં થયા, મા ના ઉદરથી ભણતર શરુ થાય છે. આપ બેસી રહો મૌન થઈને પ્રશાંત, સત્ય કહેતા જ પત્થર શરુ થાય છે. ..પ્રશાંત સોમાણી ©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna

#પ્રેરક  જિંદગી! ઘરનું ઘડતર શરુ થાય છે,
પંચ તત્વોથી ચણતર શરુ થાય છે.

મોડું કરતા નહી, જલ્દી આવી જજો,
ખેલ એનો સમયસર શરુ થાય છે.

ડર નહી નીચે, તું જા પ્રથમ ટોચ પર,
ત્યાં પહોચ્યાં પછી ડર શરુ થાય છે.

સ્કુલ કોલેજ તો યાર હમણાં થયા, 
મા ના ઉદરથી ભણતર શરુ થાય છે.

આપ બેસી રહો મૌન થઈને પ્રશાંત,
સત્ય કહેતા જ પત્થર શરુ થાય છે.

..પ્રશાંત સોમાણી

©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna

જિંદગી! ઘરનું ઘડતર શરુ થાય છે, પંચ તત્વોથી ચણતર શરુ થાય છે. મોડું કરતા નહી, જલ્દી આવી જજો, ખેલ એનો સમયસર શરુ થાય છે. ડર નહી નીચે, તું જા પ્રથમ ટોચ પર, ત્યાં પહોચ્યાં પછી ડર શરુ થાય છે. સ્કુલ કોલેજ તો યાર હમણાં થયા, મા ના ઉદરથી ભણતર શરુ થાય છે. આપ બેસી રહો મૌન થઈને પ્રશાંત, સત્ય કહેતા જ પત્થર શરુ થાય છે. ..પ્રશાંત સોમાણી ©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna

18 Love

જય માતાજી જોખમ ઉઠાવો... જો તમે જીવો તો તેનું નેતૃત્વ કરો,જો હારો તો તમારા અનુભવમાંથી બીજાઓનું માર્ગદર્શન કરો. સ્વામી વિવેકાનંદ ©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna

#પ્રેરક  જય માતાજી 
જોખમ ઉઠાવો...
જો તમે જીવો તો તેનું નેતૃત્વ કરો,જો હારો
તો તમારા અનુભવમાંથી બીજાઓનું માર્ગદર્શન કરો.
સ્વામી વિવેકાનંદ

©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna

સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે શુભેચ્છા

13 Love

કાળને છે નાથવાની ઝંખના, શ્વાસને જીવાડવાની ઝંખના. જિંદગીભર એટલે ફાવ્યો નહી, એક પળમાં પામવાની ઝંખના. માંગવાનું ફાવશે નહિ કોઈ`દી, છે સદાયે આપવાની ઝંખના. લોક બોલે, બોલવા દે એમને, રાખ તું સ્વિકારવાની ઝંખના. પ્રેમમાં પણ હોડ જામી છે હવે, વાયદાઓ પાળવાની ઝંખના. આમ તો બીજા કશાં સપનાં નથી, બસ તને ખુશ રાખવાની ઝંખના. રોજ અત્તર એટલે છાંટું પ્રશાંત, ખુશ્બુ રૂપે ચાહવાની ઝંખના. ... પ્રશાંત સોમાણી ©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna

#કવિતા  કાળને છે નાથવાની ઝંખના,
શ્વાસને જીવાડવાની ઝંખના.

જિંદગીભર એટલે ફાવ્યો નહી,
એક પળમાં પામવાની ઝંખના.

માંગવાનું ફાવશે નહિ કોઈ`દી,
છે સદાયે આપવાની ઝંખના.

લોક બોલે, બોલવા દે એમને,
રાખ તું સ્વિકારવાની ઝંખના.

પ્રેમમાં પણ હોડ જામી છે હવે,
વાયદાઓ પાળવાની ઝંખના.

આમ તો બીજા કશાં સપનાં નથી,
બસ તને ખુશ રાખવાની ઝંખના.

રોજ અત્તર એટલે છાંટું પ્રશાંત,
ખુશ્બુ રૂપે ચાહવાની ઝંખના.

... પ્રશાંત સોમાણી

©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna

કાળને છે નાથવાની ઝંખના, શ્વાસને જીવાડવાની ઝંખના. જિંદગીભર એટલે ફાવ્યો નહી, એક પળમાં પામવાની ઝંખના. માંગવાનું ફાવશે નહિ કોઈ`દી, છે સદાયે આપવાની ઝંખના. લોક બોલે, બોલવા દે એમને, રાખ તું સ્વિકારવાની ઝંખના. પ્રેમમાં પણ હોડ જામી છે હવે, વાયદાઓ પાળવાની ઝંખના. આમ તો બીજા કશાં સપનાં નથી, બસ તને ખુશ રાખવાની ઝંખના. રોજ અત્તર એટલે છાંટું પ્રશાંત, ખુશ્બુ રૂપે ચાહવાની ઝંખના. ... પ્રશાંત સોમાણી ©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna

18 Love

ક્રોધના વિજય કરતા, ક્ષમાનો પરાજય ઘણો ભવ્ય હોય છે. ©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna

#પ્રેરક  ક્રોધના વિજય કરતા, ક્ષમાનો પરાજય ઘણો ભવ્ય હોય છે.

©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna

ક્રોધના વિજય કરતા, ક્ષમાનો પરાજય ઘણો ભવ્ય હોય છે. ©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna

10 Love

*કાયમ આનંદમાં રહેવા માટે સુવિધાની નહીં સમજણની જરૂર છે.* ©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna

#પ્રેરક  *કાયમ આનંદમાં રહેવા માટે સુવિધાની નહીં સમજણની જરૂર છે.*

©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna

*કાયમ આનંદમાં રહેવા માટે સુવિધાની નહીં સમજણની જરૂર છે.* ©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna

13 Love

Trending Topic