મનુષ્ય એક પતંગ સમાન છે
અધ્યાત્મ એ જીવન ની દોર છે
અને ઈશ્વર એનો સંચાલન કર્તા
ઈશ્વર મનુષ્ય ને જીવન ની ઊંચાઈ
સુધી પહોંચાડે છે,
આનંદમય જીવન અર્પે છે
એજ માનવ જયારે એ દોર થી છૂટવા મથે છે
સંપૂર્ણ આઝાદી ની મહત્વકાંક્ષા માં
ત્યારે એ કપાય છે, અટવાય છે
અને અંતે જમીનદોસ્ત થાય છે
અને ધૂળ માં મળી જાય છે
ઘણી વાર આપણે જેને
સંપૂર્ણ આઝાદી સમજતા હોઇએ
એ જ આપણું પતન હોય છે
.
©Zindgi
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here