Sign in
Mena Ravi

Mena Ravi

  • Latest
  • Popular
  • Video

રવિ, સમજતાં હતા અમે કે અમને કોઈ સમજનાર મળ્યું છે, ખબર નહોતી આવી કે આતો બસ વરસાદનું વાદળ આભલે ચડ્યું છે..! ©Mena Ravi

#Quotes #clouds  રવિ, સમજતાં હતા અમે કે અમને કોઈ સમજનાર મળ્યું છે,
ખબર નહોતી આવી કે આતો બસ વરસાદનું વાદળ આભલે ચડ્યું છે..!

©Mena Ravi

#clouds

11 Love

રવિ, દરિયે તરતાં જહાજનાં નજર લાગે એવા નજારા સામેં, કોઈક ને મારી ડુબતી નાવ ના ગમે એ સ્વાભાવિક છે..! ©Mena Ravi

#boat #SAD  રવિ, દરિયે તરતાં જહાજનાં નજર લાગે એવા નજારા સામેં,
કોઈક ને મારી ડુબતી નાવ ના ગમે એ સ્વાભાવિક છે..!

©Mena Ravi

#boat

16 Love

રવિ, આમ તો કિરદાર મારું સફેદ કોરા કાગળ જેવું હતું, આતો ભોળપણની આળમાં લોકો દાગ લગાવી ગયા..! ©Mena Ravi

#betrayal  રવિ, આમ તો કિરદાર મારું સફેદ કોરા કાગળ જેવું હતું,
આતો ભોળપણની આળમાં લોકો દાગ લગાવી ગયા..!

©Mena Ravi

#betrayal

10 Love

રવિ, નાદાની માંરી કે અહી બધાને પોતાના સમજી રહ્યો છું, સળગાવી સ્વાભિમાન મારું હું એમના આંગણે પ્રકાશ ફેલાવી રહ્યો છું.! ©Mena Ravi

#DiyaSalaai  રવિ, નાદાની માંરી કે અહી બધાને પોતાના સમજી રહ્યો છું,
સળગાવી સ્વાભિમાન મારું હું એમના આંગણે પ્રકાશ ફેલાવી રહ્યો છું.!

©Mena Ravi

#DiyaSalaai

15 Love

રવિ..! આંગળીના વેઢે વર્ષો વીત્યાં અને ટાંળે તહેવારો આવી ઊભા રહી ગયા, પુછે નાખી નિસાસો હજું કાળજું મારું કે પપ્પા તમે ક્યાં રહી ગયા ??? ©Mena Ravi

#Diwali #SAD  રવિ..!

આંગળીના વેઢે વર્ષો વીત્યાં અને ટાંળે તહેવારો આવી ઊભા રહી ગયા,
પુછે નાખી નિસાસો હજું કાળજું મારું કે પપ્પા તમે ક્યાં રહી ગયા ???

©Mena Ravi

#Diwali

9 Love

White રવિ, આ જવાબદારીઓ મારી જુંવાની લઈ ગઈ, મનગમતાં તહેવારોની પણ હવે ખાલી યાદો જ રહી ગઈ..! ©Mena Ravi

#love_shayari  White રવિ, આ જવાબદારીઓ મારી જુંવાની લઈ ગઈ,
મનગમતાં તહેવારોની પણ હવે ખાલી યાદો જ રહી ગઈ..!

©Mena Ravi

#love_shayari

10 Love

Trending Topic