Zinkal Padaliya

Zinkal Padaliya Lives in Jamnagar, Gujarat, India

I am a poet and writer of my own beautiful story. Insta:- zacks_the_dreamer

https://gujarati.pratilipi.com/story/sejrvoafnbl2?utm_source=android&utm_campaign=content_share

  • Latest
  • Popular
  • Video
#Gujaratikavita #gujaratipoem #ShamBhiKoi #Emotional #kavita
#zinkalpadaliyakalam #poem✍🧡🧡💛 #gujaratibhasanimoj #writersofindia #MorningGossip #ViralPoetry

મારી ઓળખાણ | ઝિંકલ પાડલિયા "કલમ" #writersofindia #poem✍🧡🧡💛 #ViralPoetry #zinkalpadaliyakalam #gujaratibhasanimoj #gujarati #kavita #MorningGossip

161 View

#gujaratisong #gujarati #MeriFilm #kavita #Music #viral

આને તો હું ઓળખુ છું | ઝિંકલ પાડલિયા "કલમ" #MeriFilm #viral #gujarati #kavi #kavita #gujaratisong #Music #Feeling💞

122 View

#કવિતા #MorningGossip  તારા એ મિઠા સ્મિત ને જોતા રેહવું મને ગમે છે
તારા નયનરમ્ય નેણમા તરબતર રેહવું મને ગમે છે 

જીવનના બધા ઉતાર ચઢાવમાં એક તુ સાથે રહે છે 
પણ તારા વહાલ રુપી દરીયામાં ડુબી રેહવું મને ગમે છે

કોઇ બોલે આજે ને કોઈ અબોલા પણ કરતા રહે છે 
સવાર સાંજ તારી સાથે વાતો કરતા રેહવું મને ગમે છે 

લોકોનુ એ પ્રેમ રૂપી પાનેતર જાણે રોજ જાખું થાતું રહે છે
પણ તારા સ્નેહ રૂપી આલિંગન મા છુપાઇ રહેવું મને ગમે છે

લોકો વિતેલા સારા અને ખરાબ સમય ને પણ ભુલતા રહે છે
પણ તારી સાથે વિતાવેલા અમુલ્ય સમયને યાદ કરતા રેહવું મને ગમે છે

આજે પાસે નથી તુ તો શું થયું તારુ એ મંદ હાસ્ય સાથે રહે છે
તારી સાથે બેસીને વિચારેલા ભવિષ્યને વાગોળતાં રેહવું મને ગમે છે

- ઝિંકલ પાડલિયા "કલમ"

મને ગમે છે... | ઝિંકલ પાડલિયા "કલમ" #MorningGossip

132 View

#કવિતા #gujratikavita #brokkenheart #sad_poetry #Emotion

અણધારી વિદાય | ઝિંકલ પાડલિયા "કલમ" #sad_poetry #brokkenheart #Emotion #gujratikavita

162 View

#FeelTheLove❤️ #કવિતા  - ઝિંકલ પાડલિયા "કલમ"  મારા થી તારા સુધી

મારા થી તારા સુધી | ઝિંકલ પાડલિયા "કલમ" #FeelTheLove❤️

132 View

Trending Topic