White આજે ફાધર ડે ના દિવસે મારા મિત્ર શ્વેતાબેન અમ | ગુજરાતી Sad

"White આજે ફાધર ડે ના દિવસે મારા મિત્ર શ્વેતાબેન અમરેલીયા ના પિતાના ચરણોમાં મારા તરફથી યાદગારી તરીકે થોડા શબ્દ અર્પણ કરું છું દિવસોને યાદો પાણીની જેમ વહેતી ગઈ પણ તમારી સુગંધ અને તમારી યાદો મારા શ્વાસા શ્વાસમાં હજી સુધી કાયમ છે.... બધી વસ્તુ પપ્પા મારી પાસે છે.આજે પણ તમારી પાસે જીદ કરીને લેવી છે. પણ પપ્પા નથી લઈ શકતી... સવારે જ્યારે પપ્પા હું તમારો ચહેરો જોઉં છું ત્યારે મારી આંખોમાં અકલ્પનીય યાદો અને તમારા સ્મરણો છપાયેલા હોય છે ક્યારે આવશે પપ્પા ક્યારે આવશે... પપ્પા તમે તો મારા હૃદયના એક એક ધબકારા માં છુપાયેલા છો કદાચ આ પ્રાણ જાય તો તમારી યાદો જાય બાકી પપ્પા તમને હું મારા જીવનમાંથી કોઈ દિવસ એવો દિવસ નહીં આવે કે હું યાદ નહીં કરું... બસ તમારો સ્નેહ તમારી યાદો હિમાલય જેવો તો તમારો પ્રેમ મારી સાથે જ છે. આજે પિતાનો દિવસ છે. પણ તમે તો મારા માટે અનમોલ ખજાનો છો .જે કોઈ દિવસ ખૂટશે નહીં આજે મારી આંખોમાં પાણી છે. પણ તમારા આશીર્વાદ હું તમારો સ્નેહ મારી પાસે હંમેશા છે... ©writer Devang Limbani"

 White આજે ફાધર ડે ના દિવસે મારા મિત્ર શ્વેતાબેન અમરેલીયા ના પિતાના ચરણોમાં મારા તરફથી 
યાદગારી તરીકે થોડા શબ્દ અર્પણ કરું છું

દિવસોને યાદો પાણીની જેમ વહેતી ગઈ પણ તમારી સુગંધ અને
 તમારી યાદો મારા શ્વાસા શ્વાસમાં હજી સુધી કાયમ છે....
 બધી વસ્તુ પપ્પા મારી પાસે છે.આજે પણ તમારી પાસે જીદ કરીને લેવી છે. 
પણ પપ્પા નથી લઈ શકતી...
સવારે જ્યારે પપ્પા હું તમારો ચહેરો જોઉં છું 
ત્યારે મારી આંખોમાં અકલ્પનીય યાદો અને તમારા સ્મરણો છપાયેલા હોય છે
 ક્યારે આવશે પપ્પા ક્યારે આવશે...
પપ્પા તમે તો મારા હૃદયના એક એક ધબકારા માં છુપાયેલા છો
 કદાચ આ પ્રાણ જાય તો તમારી યાદો જાય
 બાકી પપ્પા તમને હું મારા જીવનમાંથી કોઈ
 દિવસ એવો દિવસ નહીં આવે કે હું યાદ નહીં કરું...
બસ તમારો સ્નેહ તમારી યાદો હિમાલય જેવો 
તો તમારો પ્રેમ મારી સાથે જ છે. આજે પિતાનો દિવસ છે. 
પણ તમે તો મારા માટે અનમોલ ખજાનો છો
 .જે કોઈ દિવસ ખૂટશે નહીં આજે મારી
 આંખોમાં પાણી છે. પણ તમારા આશીર્વાદ હું 
તમારો સ્નેહ મારી પાસે હંમેશા છે...

©writer Devang Limbani

White આજે ફાધર ડે ના દિવસે મારા મિત્ર શ્વેતાબેન અમરેલીયા ના પિતાના ચરણોમાં મારા તરફથી યાદગારી તરીકે થોડા શબ્દ અર્પણ કરું છું દિવસોને યાદો પાણીની જેમ વહેતી ગઈ પણ તમારી સુગંધ અને તમારી યાદો મારા શ્વાસા શ્વાસમાં હજી સુધી કાયમ છે.... બધી વસ્તુ પપ્પા મારી પાસે છે.આજે પણ તમારી પાસે જીદ કરીને લેવી છે. પણ પપ્પા નથી લઈ શકતી... સવારે જ્યારે પપ્પા હું તમારો ચહેરો જોઉં છું ત્યારે મારી આંખોમાં અકલ્પનીય યાદો અને તમારા સ્મરણો છપાયેલા હોય છે ક્યારે આવશે પપ્પા ક્યારે આવશે... પપ્પા તમે તો મારા હૃદયના એક એક ધબકારા માં છુપાયેલા છો કદાચ આ પ્રાણ જાય તો તમારી યાદો જાય બાકી પપ્પા તમને હું મારા જીવનમાંથી કોઈ દિવસ એવો દિવસ નહીં આવે કે હું યાદ નહીં કરું... બસ તમારો સ્નેહ તમારી યાદો હિમાલય જેવો તો તમારો પ્રેમ મારી સાથે જ છે. આજે પિતાનો દિવસ છે. પણ તમે તો મારા માટે અનમોલ ખજાનો છો .જે કોઈ દિવસ ખૂટશે નહીં આજે મારી આંખોમાં પાણી છે. પણ તમારા આશીર્વાદ હું તમારો સ્નેહ મારી પાસે હંમેશા છે... ©writer Devang Limbani

#fathers_day

People who shared love close

More like this

Trending Topic