........મંદી.....
આ શબ્દ વિશે આપણે બહુજ પરિચીત હોઈ શું નઈ
જે પણ વ્યકિત ને મળો એટલે એક જ બાબત
કહે કે અત્યારે માર્કેટ માં મંદી છે ....પૈસા નથી..
લોકો રોવે છે...અલ્યા ભાઈ ....જીવન માં દરેક વ્યક્તિ
ને તકલીફો તો રહેવાની મંદી આખી જિંદગી ચાલશે
તો શું આખું જીવન રોદડા રોઈશું ....જીવન છે ચડાવ ઉતાર આવે મંદી અને તેજી માત્ર ને માત્ર આપણા
મગજ ની બનાવટ હોય છે બાકી કઈ એવું હોતું જ
નથી હા જીવન માં તકલીફો તો આવેજ પણ
આપણે એને રોવાની જગ્યા એ આપણે જે ધ્યેય નક્કી કર્યો હોય એને પામવામાં લાગી જવાનું હોય...
આજ આ મંદી વાળી લોકો ની વિચાર ધારા નો ઉપાય છે...
©SuNiTKuMaR
#મન નો વિચાર....