***Happy friendship day*** હું તું અને આ ઢળતી સાંજ, બીજું શું જોઈએ? માત્ર બે જણ થી જામે મહેફિલ, બીજું શું જોઈએ? સુખ દુઃખના સાથી આપણે, મહેકતા રહીએ સાથે શબ્દો ખૂટે તો સમજી જઈએ મૌન, બીજું શું જોઈએ? જયકિશન દાણી ૦૪-૦૮-૨૦૨૪ ©Jaykishan Dani #FriendshipDay Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto