White નશામાં ને નશામાં હરએક વાત કહી જ્યશ હું, આમજ નશામાં આખી રાત લય જ્યશ હું, તારે મુમતાઝ થવાની કોઈ જરૂર જ નથી, એમનેમ લાખો તાજ તને દય જ્યશ હું...! ©Dr.S.K. Vagh #good_night Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto