હું છું ને...! ફક્ત ત્રણ અક્ષરનો પણ ત્રણસો મણનો હા

"હું છું ને...! ફક્ત ત્રણ અક્ષરનો પણ ત્રણસો મણનો હાશકારો આપે *** હું છું ને....! ફક્ત ત્રણ અક્ષરનો પણ જીવવાનો આધાર આપે *** હું છું ને...! ફક્ત ત્રણ અક્ષર દોસ્ત બની સધિયારો આપે *** હું છું ને...! ફક્ત ત્રણ અક્ષર પણ ઘડપણમાં સાથ આપે. *** હું છું ને...! ફક્ત ત્રણ અક્ષર પડખેઉભા રહેતા,તાકાત આપે ***"

 હું છું ને...!
ફક્ત ત્રણ અક્ષરનો
પણ ત્રણસો મણનો હાશકારો આપે 
***
હું છું ને....!
ફક્ત ત્રણ અક્ષરનો
પણ જીવવાનો આધાર આપે
***
હું છું ને...!
ફક્ત ત્રણ અક્ષર
દોસ્ત બની સધિયારો  આપે
***
હું છું ને...!
ફક્ત ત્રણ અક્ષર
પણ ઘડપણમાં સાથ આપે.
***
હું છું ને...!
ફક્ત ત્રણ અક્ષર
પડખેઉભા રહેતા,તાકાત આપે
***

હું છું ને...! ફક્ત ત્રણ અક્ષરનો પણ ત્રણસો મણનો હાશકારો આપે *** હું છું ને....! ફક્ત ત્રણ અક્ષરનો પણ જીવવાનો આધાર આપે *** હું છું ને...! ફક્ત ત્રણ અક્ષર દોસ્ત બની સધિયારો આપે *** હું છું ને...! ફક્ત ત્રણ અક્ષર પણ ઘડપણમાં સાથ આપે. *** હું છું ને...! ફક્ત ત્રણ અક્ષર પડખેઉભા રહેતા,તાકાત આપે ***

સુપ્રભાત 🥰

આજે #હું_છું_ને શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏

#collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine

People who shared love close

More like this

Trending Topic