અજીબ શબ્દ છે,લાગણી.. કાં તો જીવાડે,કાં તો મારે.. પ
"અજીબ શબ્દ છે,લાગણી..
કાં તો જીવાડે,કાં તો મારે..
પથ્થર જેવા માણસ ને પણ પીઘડાવે ,
એ છે લાગણી...
દૂર હોવા છતાં ઍને નજદીક મહેસુસ થાય,
ઍ છે લાગણી...
ગુસ્સે હોવા છતાં એકબીજા ની કેર કરીએ,
ઍ છે લાગણી..
-નેહલ ભોઇ..
"નેહ""
અજીબ શબ્દ છે,લાગણી..
કાં તો જીવાડે,કાં તો મારે..
પથ્થર જેવા માણસ ને પણ પીઘડાવે ,
એ છે લાગણી...
દૂર હોવા છતાં ઍને નજદીક મહેસુસ થાય,
ઍ છે લાગણી...
ગુસ્સે હોવા છતાં એકબીજા ની કેર કરીએ,
ઍ છે લાગણી..
-નેહલ ભોઇ..
"નેહ"