White એકાદ ક્ષણ માટે પણ જો મને તારી ચાહત મળી જાય | ગુજરાતી Love Video

"White એકાદ ક્ષણ માટે પણ જો મને તારી ચાહત મળી જાય જિંદગીભર એકલા જીવવાની મને તાકાત મળી જાય એક ક્ષણ પણ ના અળગી કરું તારી પ્રેમભરેલી યાદોને તારી યાદોને સહારે જ મારું આયખું વીતી જાય ©Niketa Shah "

White એકાદ ક્ષણ માટે પણ જો મને તારી ચાહત મળી જાય જિંદગીભર એકલા જીવવાની મને તાકાત મળી જાય એક ક્ષણ પણ ના અળગી કરું તારી પ્રેમભરેલી યાદોને તારી યાદોને સહારે જ મારું આયખું વીતી જાય ©Niketa Shah

#lonely_quotes#niketashah1812wordsarelive

People who shared love close

More like this

Trending Topic