જય માતાજી ઘણી વાર ટૂંકો રસ્તો અપનાવા જતા લાંબી જિંદગી ગુમાવી દઈએ છીએ, તો એના કરતાં ક્યાંય સર્કલ કે રાઉન્ડ ફરવા જવું પડે તો જવું, પણ જિંદગી શોર્ટ થઈ જાય એવા રસ્તા પસંદ નો કરવા..ઝરણા m દવે સ્મશાન ૧૨/૭/૨૪ સુરત ©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto