જીવનમાં ખરા મિત્રો ખૂબ જ ઓછા મળતા હોય છે જો ખોટું | ગુજરાતી કોટ્સ Vide

"જીવનમાં ખરા મિત્રો ખૂબ જ ઓછા મળતા હોય છે જો ખોટું હોય ને એ પણ મોઢા પર જ કહી દે બાકી ભીડ તો ઘણી બધી આવતી જતી રહેતી હોય છે આ મજાના જીવનમાં.. ©RjSunitkumar "

જીવનમાં ખરા મિત્રો ખૂબ જ ઓછા મળતા હોય છે જો ખોટું હોય ને એ પણ મોઢા પર જ કહી દે બાકી ભીડ તો ઘણી બધી આવતી જતી રહેતી હોય છે આ મજાના જીવનમાં.. ©RjSunitkumar

#friends

People who shared love close

More like this

Trending Topic