White 👰♥️ મારી માં ♥️👰
દુનિયા સાથ છોડી દે છે પણ એ
સાથે ચાલે છે..
પરિસ્થિતિ ગમે એવી હોય દુનિયા
બદલાય જશે પણ " માં" કયારેય નથી
બદલાતી...
🤵♥️ મારા પપ્પા ♥️🤵
પાઇ પાઇ ભેગી કરી ને અમારી ખુશી
ખરીદતા જોયા છે.
મારા " પપ્પા" ને મેં ઇશ્વર ના સ્વરૂપ
માં જોયા છે ...
©KIRAN CHUDASAMA
#Sad_Status Kalki