મનુષ્ય એક પતંગ સમાન છે અધ્યાત્મ એ જીવન ની દોર છે | ગુજરાતી Quotes

"મનુષ્ય એક પતંગ સમાન છે અધ્યાત્મ એ જીવન ની દોર છે અને ઈશ્વર એનો સંચાલન કર્તા ઈશ્વર મનુષ્ય ને જીવન ની ઊંચાઈ સુધી પહોંચાડે છે, આનંદમય જીવન અર્પે છે એજ માનવ જયારે એ દોર થી છૂટવા મથે છે સંપૂર્ણ આઝાદી ની મહત્વકાંક્ષા માં ત્યારે એ કપાય છે, અટવાય છે અને અંતે જમીનદોસ્ત થાય છે અને ધૂળ માં મળી જાય છે ઘણી વાર આપણે જેને સંપૂર્ણ આઝાદી સમજતા હોઇએ એ જ આપણું પતન હોય છે . ©Zindgi"

 મનુષ્ય એક પતંગ સમાન છે 
અધ્યાત્મ એ જીવન ની દોર છે 
અને ઈશ્વર એનો સંચાલન કર્તા 
ઈશ્વર મનુષ્ય ને જીવન ની ઊંચાઈ 
સુધી પહોંચાડે છે,
આનંદમય જીવન અર્પે છે 
એજ માનવ જયારે એ દોર થી  છૂટવા મથે છે 
સંપૂર્ણ આઝાદી ની મહત્વકાંક્ષા માં 
ત્યારે એ કપાય છે, અટવાય છે 
અને અંતે જમીનદોસ્ત થાય છે 
અને ધૂળ માં મળી જાય છે 
ઘણી વાર આપણે જેને
 સંપૂર્ણ આઝાદી સમજતા હોઇએ 
એ જ આપણું પતન હોય છે
.

©Zindgi

મનુષ્ય એક પતંગ સમાન છે અધ્યાત્મ એ જીવન ની દોર છે અને ઈશ્વર એનો સંચાલન કર્તા ઈશ્વર મનુષ્ય ને જીવન ની ઊંચાઈ સુધી પહોંચાડે છે, આનંદમય જીવન અર્પે છે એજ માનવ જયારે એ દોર થી છૂટવા મથે છે સંપૂર્ણ આઝાદી ની મહત્વકાંક્ષા માં ત્યારે એ કપાય છે, અટવાય છે અને અંતે જમીનદોસ્ત થાય છે અને ધૂળ માં મળી જાય છે ઘણી વાર આપણે જેને સંપૂર્ણ આઝાદી સમજતા હોઇએ એ જ આપણું પતન હોય છે . ©Zindgi

#makarsankranti #zindgi #Life

People who shared love close

More like this

Trending Topic