White બીજા શહેરની સાંજમાં ક્યાં મજા છે? વાહનો જ્યા | ગુજરાતી કોટ્સ Vid

"White બીજા શહેરની સાંજમાં ક્યાં મજા છે? વાહનો જ્યારે પોતાના ઘરના રસ્તા પક્ડે છે, ત્યારે અજનબી રસ્તા વિરુદ્ધ જઈને, જીવનમાં સફળતાનો રસ્તો શોધે છે. આ વિરોધાભાસ વાળી સાંજ કેવી રહેતી હશે ને!!! ©अज़नबी किताब "

White બીજા શહેરની સાંજમાં ક્યાં મજા છે? વાહનો જ્યારે પોતાના ઘરના રસ્તા પક્ડે છે, ત્યારે અજનબી રસ્તા વિરુદ્ધ જઈને, જીવનમાં સફળતાનો રસ્તો શોધે છે. આ વિરોધાભાસ વાળી સાંજ કેવી રહેતી હશે ને!!! ©अज़नबी किताब

બીજા શહેરની સાંજ...

People who shared love close

More like this

Trending Topic