#NojotoVideoUpload આજરોજ બહુચર મા નો પ્રાગટ્ય દિવસ | ગુજરાતી Video

"#NojotoVideoUpload"

આજરોજ બહુચર મા નો પ્રાગટ્ય દિવસ છે આ દિવસે બહુચર મા નો આનંદ નો ગરબો અને અન્નકૂટ ધરાવવામાં આવ્યો ગોરના કુવે ચેહર માતા નાં મંદિરે... આ શુભ પ્રસંગે મને લાહવો મળ્યો એ બદલ કાકા,કાકીનો આભાર માનું છું... જય બહુચર મા... જય ચેહર મા...🙏🙏🙏🙏🙏.. #Nojoto2018

People who shared love close

More like this

Trending Topic