White
શોધુ છુ એક એવો ખભો
જ્યાં માથુ રાખી મનભરીને રડી શકુ
શોધુ છુ એક એવો વિસામો
જ્યાં બેસીને નીરાંતનો શ્વાસ લઈ શકુ
શોધુ છુ એક એવો સથવારો
જેની સાથે ભવસાગર પાર કરી શકુ
શોધુ છુ એક હમદર્દ દોસ્ત
જેની સાથે બેસીને મન હળવુ કરી શકુ
© Ravisutariya
#love_shayari