White જાજી તકની રાહે નથી બેસવું છાંયડાની પાસે નથી | English Motivation

"White જાજી તકની રાહે નથી બેસવું છાંયડાની પાસે નથી બેસવું ડૂબશું કે તરશું જોયું જશે કિનારાની આશે નથી બેસવું ઉજાગરા કેરી રાત મંજૂર છે સ્વપ્નની સંગાથે નથી બેસવું ધાર્યું ધણીનું થશે જાણું છું પણ દુવાની કાજે નથી બેસવું કપાળે હાથ દઈ નથી બેસવું નસીબના વાંકે નથી બેસવું પછી ક્યારેક સૂર્યાસ્ત માણીશું ઢળતી સાંજે નથી બેસવું છે સફર મારી ને મંજિલ મારી હમસફરની વાટે નથી બેસવું જયકિશન દાણી ૦૬-૦૧-૨૦૨૫ ©Jaykishan Dani"

 White જાજી તકની રાહે નથી બેસવું
છાંયડાની પાસે નથી બેસવું

ડૂબશું કે તરશું જોયું જશે 
કિનારાની આશે નથી બેસવું

ઉજાગરા કેરી રાત મંજૂર છે
સ્વપ્નની સંગાથે નથી બેસવું

ધાર્યું ધણીનું થશે જાણું છું
પણ દુવાની કાજે નથી બેસવું

કપાળે હાથ દઈ નથી બેસવું
નસીબના વાંકે નથી બેસવું

પછી ક્યારેક સૂર્યાસ્ત માણીશું
ઢળતી સાંજે નથી બેસવું

છે સફર મારી ને મંજિલ મારી
હમસફરની વાટે નથી બેસવું

જયકિશન દાણી 
૦૬-૦૧-૨૦૨૫

©Jaykishan Dani

White જાજી તકની રાહે નથી બેસવું છાંયડાની પાસે નથી બેસવું ડૂબશું કે તરશું જોયું જશે કિનારાની આશે નથી બેસવું ઉજાગરા કેરી રાત મંજૂર છે સ્વપ્નની સંગાથે નથી બેસવું ધાર્યું ધણીનું થશે જાણું છું પણ દુવાની કાજે નથી બેસવું કપાળે હાથ દઈ નથી બેસવું નસીબના વાંકે નથી બેસવું પછી ક્યારેક સૂર્યાસ્ત માણીશું ઢળતી સાંજે નથી બેસવું છે સફર મારી ને મંજિલ મારી હમસફરની વાટે નથી બેસવું જયકિશન દાણી ૦૬-૦૧-૨૦૨૫ ©Jaykishan Dani

motivational thoughts on success

People who shared love close

More like this

Trending Topic