આજ નો સતસંગ
તા ૪/૩/૨૩
સંવત૨૦૭૯ફાગણસુદ -૧૨-ને શનીવાર
*અભિમાન, અક્કડ અને વટ*
*એક માનસિક બિમારી છે.*
*સાહેબ.*
*"મહત્વ મિલ્કત" નું નથીં,*
*મહત્વ સારા "સ્વભાવ" નું છે,*
*માટે "રૂપિયા" કરતા સારા સ્વભાવ*
*વાળો "વધારે ધનવાન" છે...*
🪔📿🔱હર હર મહાદેવ🔱📿🪔
🦚🦚શુભ સવાર🦚🦚
🪔📿જય માં ભગવતી📿🪔
🍌_NAKUL KELAWALA_🍌
©.