*💞ચાલો ત્યારે ..*
*આ વર્ષનુ આ છેલ્લો દિવસ ...*
*મારા તરફથી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમસ્વ*
*તમારી પ્રેમાળ મૈત્રી બદલ આભાર !!*
*તમારી આ મૈત્રીનો સંગાથ નિરંતર આમ જ કાયમ રહેવા દો*
*નવા વર્ષમા નવી ઉમેદ થી પાછા આમ જ ૠણાનુબંધ સાચવીયે* 🙏🏻🙏🏻
*સહુનું શુભ થાઓ*........🙏🏻🙏🏻 🙏🏻🙏🏻🙏🏻
©Hitesh Doshi
#Happiness