દીવાનો શબ્દ માં નિરૂપણ કરું કે એક અક્ષર માં, બે પંક્તિ લખું કે આખી ગઝલ લખું, પણ વારંવાર તારું વર્ણન અધૂરું ને અધૂરું જ રહી જાય છે. નિરલ ની કલમે #દીવાનો Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto