Incomplete Truth સંબંધોમાં ગેરસમજ ની ગાંઠ એટલે બંધાય છે કેમ કે, આપણે પૂરતું સત્ય જાણ્યા વગર એના પર વિશ્વાસ કરી લઈએ છે. - ખુશી જો થોડી મેહનત સત્ય જાણવાની કરીએ તો, કેટલાય સંબંધોની ગાંઠ ખુલી જાય. ©khushboo shah #IncompleteTruth Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto