યાર ક્યાં સુધી લોકોની કાપશો,ઉડાવશો, લોકોના જીવનમાં ગૂંચળા કરશો, હવે તો ઉત્તરાયણ પણ ગઈ, કંઈપણ વિચાર્યા વગર એક થઈ જાઓ.... અને રામ ભગવાનનાં આગમનની તૈયારી કરો.... તેમની ભક્તિમાં લીન થઈ જાઓ... જય શ્રીરામ....... ©Meena Prajapati #NojotoRamleela Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto