દર્દ તો છુપાવ્યું પણ ઉઝરડા એ ચાડી ફૂકી અંતરા ગોઠવ્ | ગુજરાતી શાયરી અને

"દર્દ તો છુપાવ્યું પણ ઉઝરડા એ ચાડી ફૂકી અંતરા ગોઠવ્યા પણ મુખડા એ ચાડી ફૂકી બધાજ હિસાબ તપાસીને તૈયાર રાખ્યાતા બધું ગોઠવાઇ ગયું પણ બગડા એ ચાડી ફૂકી એકાંતમાં મળીને શાંતિથી વાત કરવીતી નીકળી પડ્યા પણ વન વગડા એ ચાડી ફૂકી એ એમની વફા એટલે સાબિત ન કરી શક્યા કોઈ દેખાયું નહીં પણ પગલા એ ચાડી ફૂકી પાપ છાપરે ચડી પોકારે ,આજે સાબિત થયું જીવતા ન બોલ્યા પણ મડદા એ ચાડી ફૂકી જયકિશન દાણી ૦૩-૧૦-૨૦૨૪ ©Jaykishan Dani"

 દર્દ તો છુપાવ્યું પણ ઉઝરડા એ ચાડી ફૂકી
અંતરા ગોઠવ્યા પણ મુખડા એ ચાડી ફૂકી 

બધાજ હિસાબ તપાસીને તૈયાર રાખ્યાતા
બધું ગોઠવાઇ ગયું પણ બગડા એ ચાડી ફૂકી

એકાંતમાં મળીને શાંતિથી વાત કરવીતી 
નીકળી પડ્યા પણ વન વગડા એ ચાડી ફૂકી

એ એમની વફા એટલે સાબિત ન કરી શક્યા
કોઈ દેખાયું નહીં પણ પગલા એ ચાડી ફૂકી

પાપ છાપરે ચડી પોકારે ,આજે સાબિત થયું
જીવતા ન બોલ્યા પણ મડદા એ ચાડી ફૂકી


જયકિશન દાણી
૦૩-૧૦-૨૦૨૪

©Jaykishan Dani

દર્દ તો છુપાવ્યું પણ ઉઝરડા એ ચાડી ફૂકી અંતરા ગોઠવ્યા પણ મુખડા એ ચાડી ફૂકી બધાજ હિસાબ તપાસીને તૈયાર રાખ્યાતા બધું ગોઠવાઇ ગયું પણ બગડા એ ચાડી ફૂકી એકાંતમાં મળીને શાંતિથી વાત કરવીતી નીકળી પડ્યા પણ વન વગડા એ ચાડી ફૂકી એ એમની વફા એટલે સાબિત ન કરી શક્યા કોઈ દેખાયું નહીં પણ પગલા એ ચાડી ફૂકી પાપ છાપરે ચડી પોકારે ,આજે સાબિત થયું જીવતા ન બોલ્યા પણ મડદા એ ચાડી ફૂકી જયકિશન દાણી ૦૩-૧૦-૨૦૨૪ ©Jaykishan Dani

ચાડી ફૂકી

People who shared love close

More like this

Trending Topic