તું સમજી શકે તો સમજાવ મને!! છે જેનો, છતાંયે ભટકતો | ગુજરાતી શાયરી અને

"તું સમજી શકે તો સમજાવ મને!! છે જેનો, છતાંયે ભટકતો કેમ ફરે?? અંશ ગણો કે વંશ વર્ષોથી સચવાયો, આ મૂરત એની એજ, કેમ રહે ??.. જગતના ખૂણે માનવ, રંગ રુપે અલગ!! આ રંગ રુધિરનો એક, કેમ જડે??.. આ દેહ મનખો ભાડાનો, ચૂકવવું કોને?? છું ખરેખર જેનો,એનો થયો કે કેમ પણે?? બદલો શું ચૂકવી શકાય ધાવણનો?? જો ધરી શકાય માતૃત્વ, તો ધરપત તારી કેમ ટકે??.. ©NARSINH PRAJAPATI "

તું સમજી શકે તો સમજાવ મને!! છે જેનો, છતાંયે ભટકતો કેમ ફરે?? અંશ ગણો કે વંશ વર્ષોથી સચવાયો, આ મૂરત એની એજ, કેમ રહે ??.. જગતના ખૂણે માનવ, રંગ રુપે અલગ!! આ રંગ રુધિરનો એક, કેમ જડે??.. આ દેહ મનખો ભાડાનો, ચૂકવવું કોને?? છું ખરેખર જેનો,એનો થયો કે કેમ પણે?? બદલો શું ચૂકવી શકાય ધાવણનો?? જો ધરી શકાય માતૃત્વ, તો ધરપત તારી કેમ ટકે??.. ©NARSINH PRAJAPATI

@Narsinhprajapati

People who shared love close

More like this

Trending Topic