Unsplash ભૂલીને નિરાશા નવી આશા લઈ આગળ વધ્યો છું મા | ગુજરાતી Poetry

"Unsplash ભૂલીને નિરાશા નવી આશા લઈ આગળ વધ્યો છું મારાજ ઘાવને, મટી જશે! કહી આગળ વધ્યો છું ક્યારેક શબ્દોના પ્રહાર સહી આગળ વધ્યો છું ક્યારેક મૌનનો ભાર લઈ આગળ વધ્યો છું ખાલી ખિસ્સે અરમાનો પૂરા કરવા નીકળ્યો છું સપનાઓ ને નવા વચનો દઈ આગળ વધ્યો છું માત્ર પરિશ્રમને, રગે રગમાં દોડતો રાખ્યો છે મૃગજળથી તરસ છીપાવી આગળ વધ્યો છું જયકિશન દાણી ૧૩-૦૧-૨૦૨૫ ©Jaykishan Dani"

 Unsplash ભૂલીને નિરાશા નવી આશા લઈ આગળ વધ્યો છું
મારાજ ઘાવને, મટી જશે! કહી આગળ વધ્યો છું

ક્યારેક શબ્દોના પ્રહાર સહી આગળ વધ્યો છું
ક્યારેક મૌનનો ભાર લઈ આગળ વધ્યો છું

ખાલી ખિસ્સે અરમાનો પૂરા કરવા નીકળ્યો છું
સપનાઓ ને નવા વચનો દઈ આગળ વધ્યો છું

માત્ર પરિશ્રમને,  રગે રગમાં દોડતો રાખ્યો છે
મૃગજળથી તરસ છીપાવી આગળ વધ્યો છું

જયકિશન દાણી 
૧૩-૦૧-૨૦૨૫

©Jaykishan Dani

Unsplash ભૂલીને નિરાશા નવી આશા લઈ આગળ વધ્યો છું મારાજ ઘાવને, મટી જશે! કહી આગળ વધ્યો છું ક્યારેક શબ્દોના પ્રહાર સહી આગળ વધ્યો છું ક્યારેક મૌનનો ભાર લઈ આગળ વધ્યો છું ખાલી ખિસ્સે અરમાનો પૂરા કરવા નીકળ્યો છું સપનાઓ ને નવા વચનો દઈ આગળ વધ્યો છું માત્ર પરિશ્રમને, રગે રગમાં દોડતો રાખ્યો છે મૃગજળથી તરસ છીપાવી આગળ વધ્યો છું જયકિશન દાણી ૧૩-૦૧-૨૦૨૫ ©Jaykishan Dani

#Book hindi poetry on life

People who shared love close

More like this

Trending Topic