પુસ્તક જિંદગીનું ધીરે ધીરે જિંદગી વીતી જાય છે યાદ | ગુજરાતી કવિતા

"પુસ્તક જિંદગીનું ધીરે ધીરે જિંદગી વીતી જાય છે યાદોનું જાણે પુસ્તક લખાય છે, કોઈને પન્ના પર રખાય છે તો કોઈ કવર પર છપાય છે, કોઈને હાંસિયામાં પણ સ્થાન નથી તો પણ એમને લખાય જાય છે, અનુક્રમણિકા કરી પુસ્તક ની તો, તેમાં સ્થાન દુઃખ ભૂંસાય જાય છે, આગવું સુખ લખી ને શું કરું ?? રહસ્યમય પુસ્તક તો વંચાય છે, -ધીરજ પરમાર Dpwritezs"

 પુસ્તક જિંદગીનું

ધીરે ધીરે જિંદગી વીતી જાય છે
યાદોનું જાણે પુસ્તક લખાય છે,

કોઈને પન્ના પર રખાય છે
તો કોઈ કવર પર છપાય છે,

કોઈને હાંસિયામાં પણ સ્થાન નથી
 તો પણ એમને લખાય જાય છે,

અનુક્રમણિકા  કરી પુસ્તક ની તો,
તેમાં સ્થાન દુઃખ ભૂંસાય જાય છે,

આગવું સુખ લખી ને શું કરું ??
રહસ્યમય પુસ્તક તો વંચાય છે,
                         -ધીરજ પરમાર

         Dpwritezs

પુસ્તક જિંદગીનું ધીરે ધીરે જિંદગી વીતી જાય છે યાદોનું જાણે પુસ્તક લખાય છે, કોઈને પન્ના પર રખાય છે તો કોઈ કવર પર છપાય છે, કોઈને હાંસિયામાં પણ સ્થાન નથી તો પણ એમને લખાય જાય છે, અનુક્રમણિકા કરી પુસ્તક ની તો, તેમાં સ્થાન દુઃખ ભૂંસાય જાય છે, આગવું સુખ લખી ને શું કરું ?? રહસ્યમય પુસ્તક તો વંચાય છે, -ધીરજ પરમાર Dpwritezs

#પુસ્તક_જિંદગીનું

People who shared love close

More like this

Trending Topic